________________
૪૪
અહા! ચંદનવૃક્ષની સ્થિતિ જોતાં કાઈપણ માનવના હૃદચમાં આશ્ચય થયા વિના રહે તેમ નથી. કારણ ? તેના મૂળભાગમાં 'ડકને લીધે ભુજ'ગા વીટાઈ વળેલા હાય છે.
તેમજ ઉપરના ભાગમાં પક્ષીએના સમુદાય કાલાહલ કરી મૂકે છે.
શાખાઓમાં વાનરામને વિશ્રાંતિ મળે છે અને ગુંજારવ કરતાં ભ્રમરાઓનાં ટેાળાં જેના કુસુમાનેા આસ્વાદ લઈ સતાષ માને છે. એટલું જ નહીં પરંતુ એના કાષ્ઠના કેટલા સદુપયેાગ થાય છે તે ભાગ્યે જ કોઈને અવિદ્વિત હેશે ? ખલ્કે સજ્જનાની સ'પદાએ હંમેશાં પાપકારને માટે જ નિર્માયેલી હાય છે એ નિવિવાદ છે. વળી આવા જનાપકારી મહાત્માએ તા ત્રણેકાળમાં વનીય છે.જેમકે—
दानाय लक्ष्मीः सुकृताय विद्या,
હાય,
चिन्ता परब्रह्मविनिश्चयाय ।
परोपकाराय वचांसि यस्य,
वन्द्यस्त्रिलोकीतिलकः स एव ॥१॥
જે પુરૂષની લક્ષ્મી હંમેશાં દાનને માટે કપાયેલી
સદ્વિદ્યાના અભ્યાસ સુકૃતને માટે હોય પણ વાદવિષાદને માટે ન હાય.