________________
મેહતિમિરને દૂર કરી અગમ્યવસ્તુનું ભાન કરાવતા હતા, એટલું જ નહીં, પરંતુ હાલમાં પણ અલૌકિક સમય એવી કથાસરિના પ્રવાહવડે જ્ઞાનાંકુરાઓની પુષ્ટિ કરતા તેઓ તેવાને તેવાજ પિતાની વિદ્યમાનતા ભોગવી રહ્યા છે.
અહો ! આવા પુરૂષેનું જીવન એ જ જીવન ગણાય. પિતાના અસ્તિત્વમાં લેકે પકારની જેમણે સીમા રાખી નથી. તેમજ વર્તમાનમાં પણ જેમના ઉપકારની સીમા ટાંકી શકાતી નથી.
સજજને ! આવા જ્ઞાનીમહાત્માએ સદાને માટે અપૂર્વ પરોપકાર કરી રહ્યા છે. જેમણે પોતાના શરીર ઉપર મમત્વભાવ રાખ્યા નથી. માત્ર પરપકૃતિને જ મુખ્ય સ્થાને ગણેલી છે, એવા સજજન પુરૂષે બહુ વિરલા હોય છે. જેમકે – विद्धांसः कति योगिनः कति गुणैर्वेदग्ध्यभाजः कति,
प्रौढा मत्तकरीन्द्रकुम्भदलने वीराः प्रसिद्धाः कति । स्वाचाराः कति सुन्दराः कति कति प्राज्यप्रतिष्ठावरा:, किन्त्वेको विरलः परोपकरणे यस्याऽस्ति शक्तिःसदा
-આ દુનિયામાં પરોપકારને માટે કેટલાક વિદ્વાન પુરૂષે પોતાની શક્તિ મુજબ ઉપદેશ આપતા પિતાને કૃતાર્થ માને છે. તેમજ કેટલાક રોગી મહાત્માઓ યોગમાર્ગનું અવલંબન આપી આહારવિહાદિક ક્રિયાઓને ટકાવી રહ્યા છે.