________________
૫૭
અનેક અનાય દુષ્ટ રાજાએ જેના અપહારને માટે વિવિધ પ્રકારના ઉપદ્રવેા કરી ચૂકયા અને હાલમાં પણ કરતા હશે તેમજ વાદિકના સયેાગને લીધે પ્રતિદિવસ પ્રાપ્ત થતી નાના પ્રકારની આપત્તિએ વડે બહુ જ ક્ષીણુ દશામાં આવી પડયા છે.
છતાં પણ જે જ્ઞાન ભંડાર વર્તમાન સમર્ચમાં નાના પ્રકારના વિષયાને પ્રતિપાદન કરવામાં અદ્વિતીય, વિચક્ષણ પુરૂષાના ચિત્તને ચમત્કાર કરવામાં મુખ્ય ગણાતા અન્ય ભાષાના સાહિત્યથી અધિક પ્રકાશ આપતા અને સાહિત્ય સસ્થાઓમાં અલૌકિક પ્રકાશ આપતા તેમજ ઉત્તરાત્તર ભવિષ્યમાં રહેનારા પ્રાકૃત ભાષાના ગ્રંથરત્નોને સમણુ કરે છે.
તેજ સાહિત્ય ભાંડાગારના ઉત્તમ ગ્રંથરત્ના પૈકીનુ આ પણ એક સુરસુ દરી ચરિત્ર રત્નનું ભાષાંતર વાચક વર્ગોની સમક્ષ મૂકવામાં આવે છે.
હવે આ મૂળ ગ્રંથના નિર્માતા સાધુ શિરામણ શ્રીમાન્ ધનેશ્વર સુનિ હતા. એ પ્રમાણે પાતે ગ્રંથકર્તાએ દરેક પરિચ્છેદના છેવટના ભાગમાં એક ગાથા લખીને જણાવ્યુ છે
“साहुघणेसरविरइय-सुबोहगाहासमूहरम्माए । रागग्गिदो सविसहर-पसमणजलमंतभूयाए ॥ २१ ॥ શ્રીમાન્ ધનેશ્વરમુનિએ રચેલી સુત્રેાધ એવી ગાથા એના સમૂહવડે રમણીય અને રાગરૂપી અગ્નિ તથા દ્વેષરૂપી