________________
કરી બતાવવામાં તાપ્તય રહેલું છે. વસ્તુતઃ સુરિપદના ઉલ્લેખથી ઉચિત સત્કાર કરનાર શ્રી સઘની જ શેાભા વધારવામાં આવે છે. માટે તેવા ઉલ્લેખ મુનિઓએ અવશ્ય લખવા જોઈએ. એ કારણને લીધે જ હરિભદ્ર સુરિ અને હેમચંદ્રાચાય વિગેરે મહા આચાર્યાંના વિના સ`કાચે પ્રાયઃ સર્વત્ર સુરિપદ સહિત નામેાના ઉલ્લેખ દૃષ્ટિગાચર થાય છે.
વળી હાલમાં સુરિપદનું માન ધરાવતા કેટલાક મુનિએને વિના શ્રમે દાંભિક આચારના પરિશીલન વડે સ્વાધીન કરેલા કેટલાક પેાતાના અધશ્રદ્ધાલુ ભક્તો દ્વારા દ્રવ્ય પુસ્તકાદિના વ્યયથી સંતુષ્ટ કરેલા અન્યમતાનુયાયી લેાભાસક્ત પડિતા તરફથી આચાર્ય પદવી આપવામાં આવે છે, પ્રાચીન કાળમાં આવી આચાર્ય પદવીઓ આપવામાં આવતી ન હેાતી. જેથી આધુનિક આચાર્યાંની માફક તેમની ગણના કરવામાં આવે.
પ્રાચીન કાળમાં આચાર્ય પદ્ઘના દાયક અને ગ્રાહક એ બંનેમાં શુદ્ધતા રહેલી હતી. અત એવ આચાય પદથી પણુ અસંતાષ માનતા હાલના કેટલાક મુનિએ વાનરના પુંછડાની માફક લાંખી લાંબી અક્ષરવાળી પદવીએ પાતાની ઇચ્છા મુજબ લીધે કરે છે.
જ્યારે એક તરફ આવી સ્થિતિ થઈ રહી છે, તા પછી શ્રી સંઘ અથવા તેના અશભૂત ઉપાસક વગે આપે