________________
૬૫
તેમજ આ ગ્રંથકર્તા પાતે જ સર્વ પરિચ્છેદના અંતમાં, સાદું ધનેસર વિદ્ય’' ધનેશ્વર મુનિએ વિરચિત ઇત્યાદિક, વળી રેસિપીત્તવરાધનેસમુર્છા” વિગેરેં વચન વડે છેલ્લા પરિચ્છેદ્યના અંત ભાગમાં પેાતાનુ સાધુપદ વસ્તિવ પ્રતિપાદન કરેલુ' છે.
આ ઉપરથી સૂરિપદ્મધારક પૂર્વોકત મુનિએથી આ ગ્રંથકર્તા ભિન્ન છે.
વળી અહી કેટલાક શંકા કરે છે કે, સુરિપદવી સાધુ પદથી ઉત્તમ ગણવામાં આવેલી છે. માટે સુરિપદના ઉલ્લેખ કરી પેાતાની શ્લાઘા કરવી તે માટા પુરૂષાના અધિકાર નથી, એમ સમજી હાલના કેટલાક આચાર્ચી સુરિપદથી વિભૂષિત પાતાનું નામ પાતે લખતા નથી, તેમ આ મુનીશ્વરે પણ સુરિવિશિષ્ટ પેાતાનું નામ નહી" લખ્યુ હોય. પરંતુ આ તેમની શકા નિમૂલ છે. કારણકે પૂર્વકાળમાં તીર્થંકરાને પણ નમસ્કાર કરવા લાયક એવા ચતુર્વિધ સઘ મળીને ધૈય, વિદ્વત્તા, સમયસૂચકતા અને સમદષ્ટિત્વ વગેરે અનેક ઉચિત ગુણાની ચેાગ્યતાના તપાસ કર્યા બાદ ઉપાધ્યાય પદેથી પણ અધિક મહિમાવાળી સુરિપદવી સાધુઓને બહુમાનપૂર્વક આપતા હતા.
આ પ્રમાણે જેમને સૂરિપદ મળ્યુ હોય, તેમણે સૂરિપદ્યના અવશ્ય ઉલ્લેખ કરવા ઉચિત છે. કારણકે સૂરિ નામના લેખથી સમાન્ય શ્રીસ લે આપેલી પદ્મવીની સાથે કતા
પ્ર. પ