________________
:૫૬
ભગવાન્ તીર્થંકરા જ્યારે સમવસરણમાં બેસી શુદ્ધ માગધી ભાષા વડે ઉપદેશ આપે છે, ત્યારે દેવતાએ દેવવાણીને, મનુષ્ચા માનવાણીને, શખર લેાકેા પણ શાબરી ભાષાને અને તિય ચા પણ પેાતાની ભાષામાં સારી રીતે સમજી જાય છે.
એનું કારણ માત્ર ભગવાનના અદ્દભુત અતિશય છે. જો એમ ન હાય તા એક સાથે અનેક ભિન્ન જાતિના પ્રાણીઓના ઉપકાર કરવા બહુ અશકય છે.
આ વચનના પૂર્વાંની સાથે વિરાધ આવે છે. કારણ કે અનાદિ સંસારના પ્રવાહ વડે ઉત્પન્ન થતા તીથ'કરા અનાદિ ગણાય છે, તેમજ તેમણે ઉપદેશ દ્વારાએ ઉચ્ચારેલી પ્રાકૃત વાણી પણ અનાદિ ગણાય. જે તેની ઉત્પત્તિ માનીયે તા વિરાધ આવી પડે. માટે સસ્કૃત જન્ય પ્રાકૃતના સ્વીકાર કરીએ તે તેનામાં અવશ્ય સાદિવ દોષ આવે છે, અને પ્રાકૃત ભાષા તા વસ્તુતઃ અનાદિ છે, એ વિરોધને દૂર કરવા માટે અને મૂળરૂપ માગધી ભાષા ગણવામાં આવી છે.
વળી તે સમયના જૈન મતાનુયાયી તેમજ જૈનેતર મહાન વિદ્વાનાએ પેાત પેાતાના મતાગ્રહને દૂર કરી પરસ્પર હરીફાઈમાં આવીને આ ભાષાના સાહિત્યભંડાર બહુ જ વિશાલ કર્યાં હતા અને એટલા બધા વિસ્તારમાં વધી પડયા હતા કે,