________________
૧૪
આ પ્રમાણે જે કલ્પના કરવામાં આવી છે, તે માત્ર વાક્ચાતુર્ય ની રચના સમજવી નહીં. કારણકે હાલમાં પણ આંગ્લભાષાનું સામ્રાજ્ય હેાવા છતાં પણ અમેરિકા જેવા સુપ્રસિદ્ધ દેશેામાં જેમ તે ભાષાના વ્યવહાર થાય છે. પરંતુ તે તે સબધને દેશેાના લઇને નામાંતર તરીકે તે ભાષાના વ્યવહાર કરવામાં આવે છે.
તેમજ તે મગધ દેશની અદર લેાકપ્રસિદ્ધ અને મહા વૈભવશાળી શ્રેણીક રાજા તથા અશેાકાદિક અનેક મહારાજાઆના ચિરત્રા થયેલા છે. તેમજ સુપ્રસિદ્ધ પાટલીપુત્ર ૮ણા) રાજગૃહી વિગેરે અનેક રાજધાનીઓ રહેલી છે.
વળી જે દેશને જગદુદ્ધારક શ્રીમાન્ ચરમ તીર્થંકર મહાવીર ભગવાન્ તથા યુદ્ધભગવાન અને મ‘ખલીપુત્રાદિક માટા ધમ પ્રવત્ત કા પેાતાના જન્મ વડે પવિત્ર કરી ગયા છે, એવા તે મગધ દેશનુ’ અતિ ગૌરવપણું ગણવામાં આવેલુ છે.
તેથી આ પ્રાકૃત ભાષા પણ ભારત વર્ષના સ દેશામાં જનભાષા તરીકે પ્રચલિત થયેલી છે. એમ અનુમાન કરવામાં કોઈપણ પ્રકારના કિંચિત્ માત્ર પણ ખાધ આવતા નથી.
ઉલટા આપણને હસ્તાવલખનદાયક એક સવાદ ઉપસ્થિત થાય છે કે, હાલમાં પણ આ ભારતવ માં જનભાષા રૂપે ચાલતી નાગરી, ગૌર્જરી આદિક પ્રાયે સમસ્ત આ દેશભાષાઓનુ` વ્યાકરણાદિકથી પ્રતિપાદન કરેલ પ્રાથમિક સ્વરૂપ પ્રાકૃત ભાષાને જ ઘટે છે. એમ પૂર્વોક્ત વૃત્તાંત ઉપરથી સિદ્ધ થાય છે.