________________
૧૦
ખીચારી પ્રાકૃતભાષા અતિદીન અવસ્થાને આધીન થઈ પડી છે, અહત ભગવાનની વાણીના ઉપાસક થઈને આપણને આ આછુ શરમાવા જેવુ' નથી.
વળી આ ભાષામાં કઈ ભાષા પ્રથમ રચાયેલી હશે, તેના નિણૅય કરતાં ઘણા વિષય લખાઈ જાય. જેથી અહી તેની ઉપેક્ષા કરવી અનુચિત ગણાશે નહી', એમ છતાં પણ સામાન્ય રીતે કહીએ તે પ્રાકૃત ભાષાનું અસ્તિત્વ અઢી હજાર વર્ષથી ઓછુ નથી. એમ કાઇ પ્રકારે પડિતાના મતભેદ છે નહી' એ નિર્વિવાદ છે, એટલુ* જ નહી’ પરંતુ આ પ્રાકૃત ભાષામાં જે અથ વડે તીથ કરાએ અને શબ્દો વડે ગણધરોએ દ્વાદશાંગી રચેલી છે-તદ્યથાઆચારાનું સૂત્રોત, ચાના સમવાયયુક્ત | पञ्चमं भगवत्यङ्ग, ज्ञाताधर्मकथापि च ॥१॥ उपासकान्तकृदनु-त्तरोपपतिकात् दशाः । प्रश्नव्याकरणं चैव, विपाक श्रुतमेव च ॥२॥ इत्येकादशसोपाङ्गा- न्यङ्गानि द्वादशः पुनः । दृष्टिवादोदशाङ्गी, स्याङ्गणिपिटकाया ||३||
આચારાંગ, સૂત્રકૃતાં, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાસુત્ર, ઉપાસક, અંતકૃત, અનુત્તરાપપાતિક, પ્રશ્નન્યાકરણ અને વિપાકસૂત્ર એ અગીયાર અંગસહિત ખારસું દૃષ્ટિવાદઅંગ એમ સ મળી ગણિપિટક નામની દ્વાદશાંગી કહેવામાં આવી છે.