________________
૪૯
તેમજ સાંપ્રતકાલમાં પણ પ્રાચે સČમતાનુયાયી અને સર્વ દેશવાસીઓના વિદ્યાના ઘેાડા ઘણા પ્રમાણમાં સંસ્કૃત ભાષાનું સાહિત્ય પ્રગટ કરે છે.
તેમજ પાલીભાષાનુ' સાહિત્ય પણ સિંહલદ્વીપ તથા બ્રહ્મદેશમાં રહેનાર બૌદ્ધમતાનુસારી વિદ્વાનેા નવીન રચીને જાહેરમાં મૂકે છે. જેથી પેાતાની ભાષાનું જીવન તે સારી રીતે મજબુત કરી રહ્યા છે. પરંતુ હાલમાં કેવલ પ્રાકૃત (માગધી) ભાષાનું જ દુર્ભાગ્ય આવી પડયુ છે. વળી જે ભાષાનુ ગૌરવપણુ' પ્રથમ સમગ્ર ઇ નાનુયાયી એવા સમસ્ત દેશવાસી પડિતાએ વિવિધ પ્રકારે એટલું બધું સ`પાદન કર્યુ` હતુ` કે, જેની આખાદી સર્વાપરિ ગણાતી હતી.
તેમજ જૈન વિદ્વાનોએ ઉત્તરાત્તર તેટલા અધિક પ્રમાણમાં તેના સ્વીકાર કર્યાં હતા, કે જે પ્રાકૃતભાષા જનાની જ ખાસ પેાતાની ભાષા લેખાતી હતી, એમ સત્ર પ્રસિદ્ધિ હતી.
તેમ છતાં હાલમાં જન પડિતા પણ અન્ય ભાષામાં સાહિત્ય રચવાના પ્રયાસ યથાશક્તિ કરી રહ્યા છે અને પેાતાની ભાષા તરફ ખીલકુલ લક્ષ્ય આપતા નથી.
એ કારણને લીધે જ હવે પ્રાકૃત ભાષાનુ' સાહિત્ય નવીન થતું અટકી પડયુ* છે અને પ્રાચીન સાહિત્ય પણ દિવસે દિવસે ક્ષીણદશામાં આવતુ જાય છે. જેથી આ
પ્ર. ૪