________________
પરબ્રહ્મ એટલે આત્મતત્વના નિશ્ચયમાં જ જેની પ્રતિભાને સદુપગ થતું હોય અને જેને વાગ્વિલાસ બુદ્ધિ પરોપકારને માટે જ હમેશાં વર્તતો હોય, તે પુરૂષ જ ત્રણે લોકમાં તિલકસમાન ગણાય છે અને વંદનીય પણ તેજ મહાત્મા ગણાય છે.
જેમની અવિચલ વાણવડે ભવ્ય પ્રાણીઓ દુરંત સંસારનાં દારૂણ દુઃાને તરી જાય છે. એવા નિષ્કામ માર્ગમાં વર્તનાર મહાત્માઓનું અનુકરણ કરવા કઈ મહાત્મા કટીબદ્ધ થાય તે તે અસ્થાને ગણાય નહીં. કારણકે જ્ઞાનશક્તિને અનુસારે પિતાના ઉદ્દગારો જાહેરમાં મૂકવા. જેથી તે વિચારો લોકોમાં ઉત્તરોત્તર મહાન ઉપકારક થઈ પડે છે. | માટે સજજનેએ ઉપકાર કરવાની વૃત્તિને કેઈપણ સમયે વિસ્મરવી જોઈતી નથી. જેમકે – रत्नाकरः किं कुरुते स्वरत्नै
fથાવર વિં શિિ જત્તિા श्रीखण्डखण्डैर्मलयाचलः किं,
परोपकाराय सतां विभूतयः ॥१॥ पिबन्ति नद्यः स्वयमेव नाम्भः,
स्वयं न खादन्ति फलानि वृक्षाः। पयोमुचाम्भः क्वचिदस्ति पास्यं,
परोपकाराय सतां विभूतवः ॥२॥