________________
પૌરાણિક મહાકાવ્ય
માતૃકાપ્રસાદ, બ્રહ્મબોધ, અર્હદ્ગીતા વગેરે સંસ્કૃત ગ્રંથોની તથા અનેક ગુજરાતી ગ્રંથોની પણ રચના કરી છે.
લઘુત્રિષષ્ટિ સોમપ્રભકૃત આ ગ્રંથનો ઉલ્લેખ મેઘવિજયકૃત લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની ગુજરાતી પ્રસ્તાવનામાં પં. મફતલાલે કર્યો છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત અને મહાપુરાણ પર આધારિત કેટલીક અન્ય ૧. લઘુમહાપુરાણ યા લઘુત્રિષષ્ટિલક્ષણમહાપુરાણ – ચંદ્રમુનિકૃત. ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર – વિમલસૂરિ
રચનાઓ
૨
૩.
વજ્રસેન
૪. ત્રિષષ્ટિશલાકાપંચાશિકા (૫૦ પઘોમાં) - કલ્યાણવિજયના શિષ્ય
૫. ત્રિષષ્ટિશલાકાપુરુષવિચાર (૬૩ ગાથાઓ)
અજ્ઞાત
ત્રેસઠ શલાકાપુરુષોનાં સ્વતંત્ર પૌરાણિક મહાકાવ્ય
રામકથા, મહાભારતકથા તથા સમુદિત ત્રેસઠ શલાકાપુરુષોનાં પૌરાણિક મહાકાવ્યો (મહાપુરાણો) અને તેમનાં સંક્ષિપ્ત રૂપો પછી સ્વતંત્રરૂપે તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો વગેરેનાં જીવનચરિતો પણ ઘણાં લખાયાં. ૧૦મી સદીથી ૧૮મી સદી સુધી આ રચનાઓ નિર્બાધ ગતિથી લખાતી રહી. ૧૨મી સદી અને ૧૩મી શતાબ્દીમાં આ રચનાઓ પ્રચુર માત્રામાં લખાઈ પણ આગળની શતાબ્દીઓમાં પણ તેમનો ક્રમ ચાલુ રહ્યો. તીર્થંકરોમાં સૌથી વધુ મહાકાવ્યો શાન્તિનાથ ઉપર મળે છે. તે ચક્રવર્તી પદધારી પણ હતા. બીજી શ્રેણીમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ અને ૨૩મા પાર્શ્વનાથ ઉપર કેટલાંય કાવ્યો રચાયાં. ત્રીજા ક્રમમાં આદિજિન વૃષભ, આઠમા ચન્દ્રપ્રભુ અને અંતિમ મહાવીર ઉપર પણ ચરિતકાવ્યોનું સર્જન થયું છે. એમ તો અન્ય તીર્થંકરો અને અન્ય મહાપુરુષો ઉપર ચરિતગ્રંથો લખાયા હોવાના છૂટક છૂટક ઉલ્લેખો મળે છે.
-
,,
37
-
Jain Education International
૭૯
સૌપ્રથમ પ્રાકૃતમાં - વિશેષતઃ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા ગ્રંથોનો પરિચય આપવામાં આવશે અને પછી સંસ્કૃતમાં રચાયેલા ગ્રંથોનો.
૧. દિગ્વિજયમહાકાવ્ય અને દેવાનન્દમહાકાવ્ય (સિ. જૈ, ગ્ર.)ની પ્રસ્તાવના. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૬૩, ૩૦૫. ૩. એજન, પૃ. ૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org