________________
પૌરાણિક મહાકાવ્ય
૩. જીવન્ધરચમ્પૂ (ચમ્પકાવ્ય) ૪. જીવન્ધરચરિત
૫.
૬.
૭.
''
,,
""
બ્રહ્મય્ય
શુભચન્દ્ર (સં. ૧૬૦૩)
જીવન્ધરની કથાનો સાર
રાજપુરનો રાજા સત્યંધર વિષયાસક્ત થઈ રાજકાજથી વિમુખ બની ગયો અને રાજ્યભાર પોતાના મંત્રી કાઠાંગારને સોંપી દીધો. પોતાની રાણીના પ્રસવકાળમાં વિશ્વાસઘાતી મંત્રી ષડ્યન્ત્ર રચી રાજાને મારી નાખે છે. પટરાણી વિજયા અને અન્ય બે રાણીઓએ તથા રાજાના ચાર અન્ય વિશ્વાસુ મિત્રોની પત્નીઓએ ગુપ્તરૂપે જન્મેલા પુત્રને એક વિણા ઘરે ઉછેર્યો. રાણી વિજયાના એ પુત્રનું નામ જીવન્ધર પાડવામાં આવ્યું. તે બચપણથી જ સૂઝબૂઝવાળો અને ચમત્કારી હતો. આગળ ઉપર પોતાના અસાધારણ બુદ્ધિચાતુર્ય અને શૌર્યનો તેણે પરિચય કરાવ્યો. તેણે એક સાધુને પોતાના હાથે જમાડી તેનો ભસ્મક રોગ દૂર કર્યો. યુવાનીમાં પ્રવેશતાં તેણે એક પછી એક એમ આઠ સુન્દરી કન્યાઓ સાથે લગ્ન કર્યાં. પ્રત્યેક લગ્નપ્રસંગે પોતાની વિવિધ કલાઓનું પ્રદર્શન કરી તેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. તે પોતાની જાદુઈ વીંટીની મદદથી વેશપલટો પણ કરી શકતો હતો. છેલ્લા લગ્નપ્રસંગે તેણે પોતાનો સાચો પરિચય અન્ય રાજાઓને આપ્યો અને તેમની મદદથી વિશ્વાસઘાતી મંત્રીનો વધ કરી રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એક વાર બગીચામાં તેણે વાંદરાઓના ઝૂંડને ક્રોધમાં લડતું જોયું. તેથી તેને સંસાર પ્રત્યે ધૃણા થઈ ગઈ અને તે ભગવાન મહાવીરના સમવસરણમાં દીક્ષા લઈ તપસ્યા કરી મોક્ષે ગયા.૧
-
૧૫૧
Jain Education International
મહાકવિ હરિચન્દ્ર
ભાસ્કર કવિ સુચન્દ્રાચાર્ય
ક્ષત્રચૂડામણિ – જીવન્ધરને ક્ષત્રિયોમાં ચૂડામણિતુલ્ય માની આ કાવ્યનું નામ ક્ષત્રચૂડામણિ રાખવામાં આવ્યું છે. તેનું બીજું નામ જીવન્ધરચરિત પણ છે.
૧. વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૦૦-૧૦૩. ૨. રાખતાં યુનાનોઽયં રચનાનો મહોયૈઃ ।
तेजसा वयसा शूरः क्षत्रचूडामणिर्गुणैः ॥
૩. સંપાદક - ટી. એ. કુપ્પુસ્વામી, તંજોર, ૧૯૦૩; હિન્દી અનુવાદ, દિગંબર જૈન પુસ્તકાલય, સૂરત; જિનરત્નકોશ, પૃ. ૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org