________________
લલિત વાય
ક્ષર, નિરોચ્, અતાલવ્ય અક્ષરો દ્વારા પઘરચના કરવામાં આવી છે.
ઉપર્યુક્ત ચિત્રાલંકારો ઉપરાંત કવિએ વિવિધ અલંકારોની યોજના કરી છે. તેમાં સ્વાભાવિકતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ અને યમકનો પ્રયોગ પ્રચુર થયો છે અને અર્થાલંકારોમાં સાદૃશ્યમૂલક અલંકારો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અર્થાન્તરન્યાસનો પ્રયોગ બહુ થયો છે. છંદોના પ્રયોગમાં કવિનું ક્ષેત્ર વ્યાપક છે. તેમણે ૨૫ છંદોનો પ્રયોગ કર્યો છે. પ્રત્યેક સર્ગમાં એક જ સર્ગનો પ્રયોગ કરી સર્ગાન્તે છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. દસમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ કર્યો છે. કાવ્યમાં ઉપજાતિ, અનુષ્ટુપ્ અને વંશસ્થનો પ્રયોગ સૌથી વધુ થયો છે.
કવિએ પોતાના આ કાવ્યમાં પૂર્વવર્તી કોઈ પણ કવિ, ગ્રન્થકાર કે ગ્રંથનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ કાવ્યના અધ્યયનથી જાણવા મળે છે કે તેના ઉપર માઘના શિશુપાલવધ, વાગ્ભટના નેમિનિર્વાણ અને વીરનન્દિના ચન્દ્રપ્રભચરિતનો પ્રભાવ પ્રચુર માત્રામાં છે. ધર્મશર્માભ્યુદયનાં નીચેનાં પઘો
(૧) ૪.૨૯
(૨) ૫.૨ (૩) ૫.૫૪
(૪) ૬.૩ (૫) ૬.૨૦
(૬) ૭.૧
૫.૬૮
(૭) ૩.૫૨ ધર્મશર્માભ્યુદયનાં નીચેનાં પઘો
ચન્દ્રપ્રભચરિતનાં નીચેનાં પઘો સાથે તુલનીય છે.
(૧) ૨૧.૮
૧૮.૨
(૨) ૨૧.૯૦
૧૮.૭૮
(૩) ૨૧,૯૯
૧૮.૮૮
આ જ રીતે ધર્મશર્માભ્યુદયના ચોથા સર્ગનાં અને ચન્દ્રપ્રભચરિતનાં દાર્શનિક
ચર્ચાનાં પદ્યો તુલનીય છે.
Jain Education International
૪૮૯
નેમિનિર્વાણનાં નીચેનાં પઘો સાથે તુલનીય છે.
૧.૭૦
૨.૨
૨.૩૯
૪.૫
૪.૨૩
૫.૧
કવિપરિચય અને રચનાકાલ
કાવ્યના ૧૯મા સર્ગના અનેક ચિત્રબન્ધોમાં તથા ૨૧મા સર્ગને અન્તિમ પદ્યમાં કાવ્યના કર્તાનું નામ હરિચન્દ્ર આપ્યું છે.
—
For Private & Personal Use Only
www.jainelibrary.org