________________
પ્રભુએ મહાશિક્ષા દીધી છે તેને જેનોએ પરિપૂર્ણ લક્ષમાં રાખીને કર્મ સેવી કમગીઓ બની વિશ્વ વ્યવસ્થા જાળવવી જોઈએ. શ્રી મહાવીર પ્રભુના ભકત જેને હાલમાં કમંગિની પુનિત દશામા આવી પડયા છે તેઓને ઉદ્ધાર કરવા માટે આ ગ્રન્ય ઉપયોગી થઈ પડે એવી આશા રહે છે. નિવૃત્તિ ધર્મ ક્ષેત્ર સમાન છે અને પ્રવૃત્તિ ધર્મ છે તે નિવૃત્તિ ધર્મની વાડ સમાન છે ઉંમરને પ્રાણ પ્રવૃત્તિ છે ધર્મ છવક પ્રવ્રુતિ છે એવું અવળેધીને સર્વ ધર્મના મહાત્માઓ આયુષ્ય મર્યાદા સુધી પ્રવૃત્તિ ધર્મને અને તેની સાથે નિવૃત્તિ ધર્મને પણ સેવે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બે ચક્ર સમાન છે એ બે અર્થાત વ્યવહાર નિશ્ચય ધર્મથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. સેમલ અફીણું વગેરે વિષે પણ તેને મારી માત્રા કરી ખાવાથી શરીરની પુષ્ટિ કરે છે તે અશુભ પ્રવૃત્તિ ધર્મમાં ધિતી આસકિતને મારીને શુભપ્રવૃત્તિધર્મ સેવવાથી વિશ્વવર્તી સર્વ મનુષ્ય આત્માની ઉન્નતિ કરે તેમજ દેશ, સમાજ, કુટુંબ, વિદ્યા વગેરેની ઉન્નતિ કરે એમા કશુ આશ્ચર્ય નથી આસક્તિરૂપ વિષયમાં અલિપ્તપણથી સર્વ કર્તવ્ય કર્મોનું ઝેર ઉતરી જાય છે અને તેથી કમગીઓ મહાદિક કર્મથી નહી બધાતા આત્માના નાદ ગુણોની પુષ્ટિ કરી શકે છે. વિશ્વમાં સર્વ ધર્મો હાલ જે છે તે કર્મયોગના બળથી જીવતા રહ્યા છે. ધર્મ કમગીઓ ધર્મને પ્રચાર કરી શકે છે જે ધર્મમાં વ્યાપક કર્મયોગની પ્રવૃત્તિ નથી તે ધર્મ વિશ્વમાં જીવતે રહેતા નથી જેન ધર્મ વ્યાપકપણે સર્વે કર્મોગની શ્રેયકર પ્રવૃત્તિઓ સહિત છે પણ તેમાં તેવા હાલ વ્યાપક કમગની દષ્ટિવાળા મહાત્મા કર્મયોગીઓ મૂન પ્રમાણમાં હોવાથી તેનું વિશાલ સ્વરૂપ પૂર્વે જે હતું તે સંકુચિત થયું છે, પરંતુ જૈન શાસ્ત્રના આધારે તેને વ્યાપકરૂપમાં કર્મવેગી પ્રકટે તે તેથી જૈન ધર્મની મહત્તા-ઉપગિનાને વિશ્વને ખ્યાલ આપી શકાય. જેન ધર્મ ઓની અલ્પ સંખ્યા છે છતાં તેમાં તેવા કર્મગીઓ પ્રકટાવનારા ખરા ગુરુકુલે પ્રકટે તે કર્મયોગીઓ બનાવવામાં અને જૈન ધર્મની સર્વત્ર પ્રચારતા કરવામાં ખામી રહે નહીં. સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાણવા અને પશ્ચાત નિરાસક્તિપણે કરવાં, અલ્પ દેવ અને મહાલાભ જેમાં
વ્યષ્ટિ અને સમષ્ટિને-હોય તેવાં કર્મો કરવા અધ્યાત્મ જ્ઞાનાદિ સદ્દગુણેને પ્રાપ્ત કરીને કર્મ એગમાં મુખ્ય કર્તવ્ય કર્મો કરવા દેશ, સમાજાદિની સેવાર્થે ગણ કર્મો અને મુખ્ય કર્મોને વિચાર દર્શાવેલા મુદ્દાઓ. કરીને વિવેક દષ્ટિથી કર્તવ્ય કર્મો કા. આર્યાવર્ત વગેરે સર્વ દેશની સર્વ પ્રકારની
ઉન્નતિ કાયમ રહે અને આત્માની શક્તિની વ્યષ્ટિમાં અને સમષ્ટિમા પર પરા વહે એવી દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવા જોઈએ. કર ઘાતકી શનિવાળા રાજ્ય-દેશની સામે ઊભા રહી પિતાની ઉચ્ચ શક્તિથી સંરક્ષકદષ્ટિએ કર્તવ્ય કર્મો કરવા સદગુરુગમપૂર્વક કર્તવ્ય કર્મોનું શિક્ષણ મેળવવું જોઈએ આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવીને સર્વત્ર બ્રહ્મભાવનાપૂર્વક સાક્ષીભૂત થઈને કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નામરૂપના મોહ વિના અને તેમજ ફળની આશા રાખ્યા વિના સર્વસ્વાર્પણુગથી કર્તકર્મો કરવાં જોઈએ. revપર જીવાનામ્ છને પરરપર ઉપગ્રહ છે અર્થાત ઉપકાર છે તેથી ઉપકાર વાળવાની ફરજ દૃષ્ટિથી કર્તવ્ય કર્મો કરવા જોઈએ, અનેક પ્રકારની વિપત્તિયોથી આત્માની પકવજ્ઞાનદશા કરવા માટે અને આત્મયોગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સ્વમાં ઉચ્ચત્વ અને પરમાં નીચેવને ભેદ દેખ્યા વિના સર્વ જેની સાથે અભેદભાવનાએ રસાઈને કર્તવ્ય કર્મો કરવા જોઈએ. પ્રભુના પર પરિપૂર્ણ શ્રદ્ધા રાખીને અને કર્તવ્યર્મમાં આત્મવિશ્વાસ રાખીને કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ભારત વગેરે દેશના લેકેનુ કયાણ થાય છે અને સર્વ લેકોના કલ્યાણુમા કલ્યાણ છે એવું અવધીને
મનુષ્ય જીવનયાત્રાની સફલતા થાય એવા માર્ગોમા વહેવા માટે આવશ્યક કતકર્મો કરવાં જોઈએ. ઉત્સર્ગ ધર્મ અને અપવાદ ધર્મ યાને આપત્તિ ધર્મનુ પરિપૂર્ણ જ્ઞાન મેળવીને કર્તવ્ય કર્મો કરવા