________________
સામાયિક–વિજ્ઞાન
પૂર્ણિયા–મહારાજ ! એ પણ અશકય છે. એ ફલ આપ્યું અપાતું નથી, એ તેા જાતે જ મેળવવું પડે છે. શ્રેણિક–તા તમે મને તમારા એક સામાયિકનું લ • નહિ જ આપી શકે, એમ ને ?
૧૨
પૂણિયા–જો એ શકય હોત તો મેં કયારનું એ આપી દીધું હાત, પણ દિલગીર છું કે એ શકય નથી.
આ પ્રસંગથી શ્રેણિકને લાગી તા ઘણું આવ્યું, પણ શુ કરે ? આ કંઈ ફ્રેંડ કે શિક્ષા કયે મળે એવી વસ્તુ ન હતી. આખરે તેમણે ત્યાંથી વિદાય લીધી.
C
હવે બીજો ઉપાય અજમાવ્યેા. તેમણે પેાતાની કપિલા દાસીને મેલાવીને કહ્યું : 'કાલથી તારે દાન દેવાનુ છે. ’ કપિલાએ કહ્યું : મે હજી સુધી કોઈને દાન આપ્યું નથી અને આપી શકું એમ નથી.’ શ્રેણિકે કહ્યું : ‘ તે માટે હું તને કુંડી ભરીને સાનામહોરો આપીશ, પછી તને દાન દેવામાં શે। વાંધે છે ? ’કપિલાએ કહ્યું : · મને દાન દેવું ગમતું જ નથી.' છતાં શ્રેણિકે તેને દાન દેવાના આગ્રહ કર્યાં અને તે માટે જોઇતી સવ સામગ્રી પૂરી પાડી, ત્યારે કપિલાએ પેાતાના હાથે ચાટવા માંધ્યા અને તેનાથી દાન દેવા માંડયુ. તે દાન દેતી જાય અને કહેતી જાય કે ‘ આ દાન હું નથી આપતી, શ્રેણિક રાજાને ચાટવા આપે છે.’ તાત્પ કે કપિલા દાસીએ પેાતાના દિલથી દાન દીધું નહિ, એટલે બીજો ઉપાય પણ નિષ્ફળ નીવડચો.
શ્રેણિકમાં શ્રદ્ધા હતી, જ્ઞાન હતું, પણ તેના જીવનમાં