________________
૧૪૧
મુહુપત્તીના પચાશ એલનું રહસ્ય મુહપત્તીના પડિલેહણ વખતે વિચારવા ચેાગ્ય બેલ
(૧) પ્રથમ ઊભડક બેસે, એ હાથ બે પગ વચ્ચે રાખા, મુહપત્તીની ઘડી ઉકેલા, બંને છેડા પકડી અને મુહપત્તીની સામે ષ્ટિ રાખા. પછી મનમાં ખેલા કે –
સૂત્ર
આ વખતે મુહપત્તીની એક માજીનુ ખરાબર નિરીક્ષણ કરી. આખરીકાઈથી નિરીક્ષણ કરવું, તેને પ્રતિલેખના, પડિલેહણા કે પડિલેહણ કહેવામાં આવે છે.
(૨) પછી તેને ડાખા હાથ પર મૂકી, ડાબા હાથે પકડેલા છેડા જમણા હાથે પકડો અને જમણા હાથે પકડેલા છેડો ડાબા હાથે પકડી, ફરી સામે લાવી મનમાં ખેલે કેઅ તત્ત્વ કરી સ
આ વખતે મુહુપત્તીની ખીજી ખાજીનુ પડિલેહણ કરા, એટલે કે મુહપત્તીની બીજી ખાજીનું ખરાખર નિરીક્ષણ કરે.
(૩) પછી મુહપત્તીને ડાબા હાથ તરફના ભાગ ત્રણ વાર ખંખેરી અને તે વખતે મનમાં ધીમેથી એલા કેસમ્યકત્વ મેાહનીય, મિશ્ર મેાહનીય, મિથ્યાત્વ મેાહનીય પરિહરુ'.
દર્શીન મેહનીયની આ ત્રણ પ્રકૃતિએ ખંખેરી નાખવા જેવી છે, એટલે મુહુપત્તીને અહી' ત્રણ વાર ખ'ખેરવામાં આવે છે.