________________
મન જીતવાની કલા
૧૯૯ છે અને ભવિષ્યની કલ્પનાઓ કેવી રીતે નિર્માણ કરે છે, તે એક દષ્ટ તરીકે બરાબર જુઓ. વિચારેને રેકવાન અથવા હઠાવવા પ્રયત્ન ન કરે. ડી વાર માટે તમે પિતાને એનાથી અલગ સમજે. કલ્પના કરો કે તમે એક અલગ વ્યક્તિ છે અને મન એક અલગ વસ્તુ છે. તમે એને એ રીતે જોઈ રહ્યા છે.
આવી રીતે કેટલીક વાર અને કેટલાક દિવસના અભ્યાસથી તમે અનુભવ કરશે કે જેમ તમે વિચારેના પ્રવાહ તથા મનની ગતિને જોવા માંડે છે કે તે ગતિ શેકાવા લાગે છે, મન સ્થિર થવા લાગે છે, વિચારે પિતાની મેળે જ અટકવા લાગે છે, વિચારોનું આગમન પિતાની મેળે જ બંધ થઈ જાય છે અને મન નિશ્ચલ થવા લાગે છે.
આ અભ્યાસમાં વિચારના આગમનને રોકવું પડતું નથી. મનને વશમાં લાવવાનો પ્રયત્ન કરે પડતું નથી. વિચાર-દર્શનના અભ્યાસથી એ કાર્ય સ્વયં સિદ્ધ થવા લાગે છે.
બીજો અભ્યાસ-વિચારસર્જન પહેલાની જેમ આસન લગાવી બેસી જાઓ. હાથને મુદ્રામાં રાખી આંખ બંધ કરે. મેરુદંડ સીધે રાખે. તમારા મનમાં કઈ એક વિષયને વિચાર લાવે. ઘર, પેઢી, ઓફિસ, પ્રવાસ આદિ કોઈ પણ એકને વિચાર લાવે. પાંચથી સાત સેકન્ડ એના પર વિચાર કરે અથવા એના સંબંધી આવનાર વિચારને જુઓ.