________________
ર૬૦
સામાયિક-વિજ્ઞાન જે હૃદયમાં સામ્યરૂપ તત્ત્વને વિકાસ ન થાય તે કલેશકારી ઈન્દ્રિયનિગ્રહથી શું? રાત્રિ-દિવસ શાસ્ત્રોના પઠનાદિરૂપ સ્વાધ્યાયથી શું? અને સર્વસ્વનું દાન કરવાથી પણ શું?” તાત્પર્ય કે સમભાવની પ્રાપ્તિ વિના બધાં નિષ્ફલ છે.
नाञ्चलो मुखवस्त्र न, च राका न चतुर्दशी। ન શ્રદ્ધાવાતા વા, સર્વ શિવમ મનઃ પારકા
અંચલ એટલે વસ્ત્રને છેડે, મુહપત્તી, પૂનમ, ચૌદશ કે શ્રાદ્ધાદિ પ્રતિષ્ઠા એ કઈ તત્ત્વ નથી, પરંતુ નિર્મલ મન એ જ તત્ત્વ છે.
અંચલ ઠીક કે કટાસણું ઠીક? મુહપત્તી બધે વખત રાખવી જોઈએ કે નહિ ? પૂનમ સાચી કે ચૌદશ? અથવા શ્રદ્ધાદિ કિયા કરવી કલ્પે કે ન કપે ? આ પ્રશ્નો અંગે ઘણું વાદવિવાદો થયા છે, તેમાંથી તત્વ નીકળ્યું નથી, ઊલટા કલેશ વધ્યા છે અને મનભેદ થયા છે. આજને તિથિને ઝઘડે પણ એ જ પ્રકાર છે. તાત્પર્ય કે વ્યર્થ વાદવિવાદેશમાં પડી સમય અને શક્તિને વ્યય કરે તથા કર્મબંધન વધારવું, એ કેઈપણ રીતે ઉચિત નથી. સુજ્ઞજને તે પોતાનું હિત વિચારીને પિતાના મનને નિર્મલ બનાવવાનો પ્રયત્ન કરે જોઈએ. दृष्ट्वा श्रीगौतम बुद्धैनिःपञ्चशततापसः । भरतमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ॥ २५ ॥