________________
રાગને છેડા
૨૪૩
C.
આપણા માતા-પિતા, વડીલ કે કુટુ'બ-પરિવારની ફાઇ વ્યક્તિએ કર્યુ હોય તે તેમને બચાવ કરવા લાગી જઇએ છીએ, એ શું બતાવે છે? સ્નેહરાગથી અંધ થયેલા આત્મા ન્યાય—નીતિને વીસરી જાય છે અને ખુલ્લ ખુલ્લા અન્યાય કે અનીતિનો આશ્રય લે છે.
કુટુ ખ જના, વડીલા વગેરેનુ ભરણ-પાષણ કરવુ', એ ગૃહસ્થના ધર્મ છે, પણ તે માટે અનેક પ્રકારનાં પાપા કરવા ચાગ્ય નધી. તે અંગે તનિયા ભીલની વાત જાણવા જેવી છે.
રતનિયા ભીલની વાત
રનિયા બીલને તેના પિતાએ ધનુવ દ્યામાં કુશલ અનાન્યા હતા અને વાટ કેમ મારવી ? જતા આવતા મુસાફરોને યુક્તિથી કેવી રીતે લૂંટી લેવા? તેનુ પ્રયાગાત્મક શિક્ષણ આપ્યુ હતુ. તેથી લૂંટના કામમાં તે પાવરધા અન્યા હતા અને તેના વડે જ પોતાના કુટુબના નિર્વાહ કરતા હતા.
એક વાર રનિયા ધંધા અર્થે અરણ્યમાં ફરતા હતા, ત્યાં એક મહિષ પાસેના રસ્તેથી પસાર થયા, એટલે રતનિયાએ તેમના રસ્તે આંતર્યાં અને પાસે જે કઈ હોય, તે મૂકી દેવા જણાવ્યું, પરંતુ મહિષ પાસે ખાસ છું હુંાય ? તેમણે એક ભગવી કફની પહેરી હતી, ખભે ગરમ કાંબળી નાખી હતી, એક હાથમાં કમ’ડલ ધારણ કર્યું હતું અને બીજા હાથમાં દંડ ધારણ કર્યાં હતા. તેમને આ વસ્તુઓ પર જરાયે મમત્વ ન હતું, પરંતુ રતનિયાની હાલત જોઈને
..