________________
૨૯૮
સામાયિક-વિજ્ઞાન ભંગની ચળવળ વખતે સ્વદેશી વસ્ત્રના નામે બંગાળની જનતાને એકદમ હલકું કાપડ મેલી છેતરપીંડી કરનાર અમદાવાદની મીલેએ એટલી શાખ ગુમાવી હતી કે પછીથી ગમે તેટલે સારે માલ પૂરો પાડવા છતાં લોકેને વિશ્વાસ બેસતો ન હતું. પરિણામે તેની આમદાનીમાં મોટો ફટકે પડ્યો હતો અને કોડોનું નુકશાન થયું હતું.
સારે માલ કહીને સેળભેળ વેચવે એ મેટી છેતરપડી છે. તેમાંયે ખાદ્ય પદાર્થોમાં ભળતી વસ્તુઓને ભેળ કરવાથી વાપરનારને અનેક પ્રકારના રોગ થાય છે અને ઘણું સહન કરવું પડે છે. નાનકડા સ્વાર્થ માટે મનુષ્ય કેટલું ખોટું કામ કરી રહ્યા છે, તેને તેમને ખ્યાલ આવતા નથી અને કદાચ ખ્યાલ આવવા છતાં તેઓ પોતાની આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય તે તેમના જેવા દુષ્ટ મનુષ્ય અન્ય કેઈ નથી. | માયાનું સેવન કરનાર મિત્રોની મહેબૂત ગુમાવે છે,
નેહીજનેના નેહથી વંચિત થાય છે અને સમાજમાં પણ પ્રતિષ્ઠા ગુમાવે છે.
ધર્માચરણમાં દંભને સ્થાન નથી. જે મનુષ્ય બાહ્ય આચરણ સારું દેખાડે છે, પણ અંદરથી સ્વાર્થ સાધવાની પૂરી તકેદારી રાખે છે, તેને બગલાભગત જ કહી શકાય. - શ્રી રામચંદ્ર વનવાસ વખતે લક્ષ્મણ અને સીતા સાથે એક સ્થળેથી બીજા રથલે જઈ રહ્યા હતા. વચમાં પંપ