________________
સામાયિક–વિજ્ઞાન
• સોના અને ચાંદીના કૈલાસ પર્યંત જેવા મેટા અસખ્ય પતા પાસે હાય તેા પણ લાભ મનુષ્યની તૃપ્તિ માટે તે કંઈ પણ નથી; કારણ કે તૃષ્ણા આકાશના જેવી અનત છે.’
૩૦૨
जहा लाहा तहा लोहो, लाहा लोहो पवड | दोमासाकणय कज्जं, कोडीए विन निट्टियं ॥
જેમ જેમ લાભ થતા જાય છે, તેમ તેમ લેભ વધતા જાય છે. એ માસા સોનાથી પૂરું કરવા ધારેલું કા ક્રેડો રૂપિયાથી પણ પૂરું ન થયું.’ કપિલ કેવલીની કથા જાણવાથી
આ વાકાના મ
બરાબર સમજાશે.
કપિલ કેવલીની કથા
કૌશાંબી નગરીના રાજપુરોહિત કાશ્યપને કપિલ નામે પુત્ર હતા. તે વિદ્યાધ્યયન નહિ કરવાથી મૂર્ખ રહ્યો. આ કારણથી કાસ્યપ ગુજરી જતાં રાખએ બીજા કોઈ ને પુરહિત બનાવ્યો. એ પુરોહિત એક દિવસ બહુ ઠાઠમાઠથી કપિલના ઘર આગળથી પસાર થયા, એટલે કપિલની માતાને બહુ લાગી આવ્યું. તે જોઈ ને કપિલે તેને કારણ પૂછ્યું, ત્યારે માતાએ કહ્યું : ‘ બેટા ! જો તું ભણી-ગણીને હોશિ યાર થયા હોત તે આજે રાજપુરોહિતની સાહેબી ભોગવતા હાત ને બધા લોકો તને ખમ્મા ખમ્મા કરતા હેત. પણ તું કંઈ ભણ્યા-ગણ્યા નહિ, એટલે તારા બાપનું પદ આજે બીજો ભાગવે છે. અરેરે ! આ તે ખાદે ભારીગ અને ભાગવે ઊર ' તેના જેવું થયું ! '
,