________________
ભાવનાઓનુ સેવન−1
૩૩૭
તાત્પ કે ભાવના એ ચાગનું એક પ્રશસ્ત અંગ છે. તેનુ સેવન કરવાથી આત્મા શુદ્ધ થાય છે અને છેવટે સર્વ દુઃખોનો અંત કરી મેાક્ષની પ્રાપ્તિ કરી શકે છે. ભાવનાને ભવનાશિની કહેવામાં આવી છે, તેનુ કારણ પણ આ જ છે,
•
ચાગશાસ્ત્રમાં કહ્યુ છે કે સાથૅ સ્થાન્તિમમલેન, તત્યંત માત્રના શ્રયે ’–સમભાવ નિમત્વ વડે થાય છે અને નિમત્વને સિદ્ધ કરવા માટે ભાવનાઓને આશ્રય કરવા જોઇએ. '
જ્ઞાનાણ્વમાં કહ્યું છે કે—
चिनु चित्ते भृशं भव्य, भावना भावशुद्धये । या सिद्धान्तमहातन्त्रे, देवदेवैः प्रतिष्ठिता ।।
• હૈ ભવ્ય ! તું ભાવાની શુદ્ધિ માટે તારા ચિત્તમાં ભાવનાઓનુ બરાબર ચંતન કર કે જેનાં સિદ્ધાન્તગ્રંથામાં શ્રી જિનેશ્વરદેવાએ ઘણાં વખાણ કરેલાં છે. '
તત્વાર્થાધિગમસૂત્રમાં ભાવનાન સ્થાને અનુપ્રેક્ષા શબ્દ વપરાયેલા છે, એટલે ભાવનાનું બીજું નામ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન, અનુચિંતન કે પુનઃ પુનઃ સ્મરણુ. સ્થાનાંગસૂત્રની ટીકામાં તેને માટે ચિંતનિકા એવા શબ્દપ્રયોગ પણ થયેલા છે, એટલે ભાવના એ ભાવ કે વિચારની શુદ્ધિ માટેનું વિશિષ્ટ ચિંતન છે.
હાલના વૈજ્ઞાનિકોએ પણ ભાવનાનું મહત્ત્વ સ્વીકાર્યું”
સા. ૨૨