________________
આર્ય-રૌદ્રધ્યાનના ત્યાગ
૪૦૧
પ્રશ્ન-આ જગતની ઘણી ખરાખી તેા હિંસા, જૂઠ અને ચારીથી થાય છે, તેને અટકાવા માટે શું કરવુ જોઇએ ? ઉત્તર-તે માટે ત્યાગી-વૈરાગી મહાપુરુષો દ્વારા ધર્મના સચોટ ઉપદેશ અપાવે! જોઈ એ અને તેને લગતા સાહિત્યનુ સર્જન–પ્રકાશન તથા તેને વ્યવસ્થિત પ્રચાર કરવા જોઇએ.