________________
[ ૨૩ ]
અન્ય ચાર ધ્યાના
ધ્યાનના વિષય ગહન છે, તેનુ ક્ષેત્ર પણ ઘણુ' વિશાલ છે. તે અંગે જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિએ અમલમાં આવી છે અને આજે પણ તે અંગે નવી નવી શેાધખેાળા થઈ રહી છે.
પ્રાચીન શ્રમણુસમુદાયમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત નામનાં ચાર ધ્યાન ધરવાની પ્રથા-પદ્ધતિ પણ અમલમાં હતી. તેનાં પરિણામ પણ સુંદર આવતાં, એટલે તે ધીરે ધીરે સમાન્ય અની હતી. ધ્યાનના આ ચાર પ્રકારો ધ્યેય કે આલંબનના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. પિંડમાં રહે તે પિ'ડસ્થ. પિડ એટલે શરીર. તેમાં પૃથ્વી આદિ પાંચ ભૂતા રહેલા છે, તેનું આલખન લઈને ધ્યાન ધરવું, તે પિંડસ્થ ધ્યાન. પદ્મ: એટલે મત્રો, તેનુ આલંબન લઈને ધ્યાન ધરવું, તે પદ્મસ્થ ધ્યાન. રૂપ એટલે મૂર્તિ, અરિહંત દેવની મૂર્તિ, તેનું આલંબન લઈને ધ્યાન