________________
સામાયિક-વિજ્ઞાન
ઉત્તર-તે માટે સોઢું મંત્રના જપ ઉપયાગી છે. ત્યાં સોથી તે-તે સિદ્ધ પરમાત્મા અને થી હું સમજવાનુ છે. તાત્પર્ય કે સિદ્ધ પરમાત્માનુ' જે સ્વરૂપ છે, તે નિશ્ચયથી મારું સ્વરૂપ છે, પણ કમવશાત્ તે પર આવરણ આવી ગયું છે, એટલે મને તે દેખાતું-સમજાતું નથી. જો હું ... ક”નુ એ આવરણ હઠાવી દઉં તે જરૂર એ સિદ્ધપરમાત્માની હરોળમાં ખારજી. સોન્દ્ મંત્રના ખૂબ જપ કરવાથી ઘણાની આધ્યાત્મિક ચેતના જાગૃત થઈ છે અને આપણે ધારીએ તા સોન્દ્ મંત્રના ખૂબ જપ કરીને એ અનુભવ લઈ શકીએ એમ છીએ.
૪૪૮
જગતના સર્વ જીવા સામાવિકની સાધના દ્વારા અભીષ્ટની પ્રાપ્તિ કરી, એ જ મંગલ કામના.
।। સ’પૂર્ણ ૫