________________
४४०
સામાયિક-વિજ્ઞાન
કોઈ દુષ્ટ મંત્રાની પણ અસર થતી નથી. તે જ રીતે વિવિધ પ્રકારના ભયે તેને સતાવી શકતા નથી.
'
પદસ્થય્યાનના અધિકારે એવા મત્રોનુ–મ ત્રપદાનુ ધ્યાન ધરવાનું છે કે જે આત્માની શુદ્ધિમાં ઉપકારક થાય. આવા મંત્રપો ઘણાં છે, પણ તેમાં નમસ્કારમહામંત્ર અને અહું મંત્રની મુખ્યતા છે. તેના વિશેષ ખ્યાલ અમારા રચેલા ‘નમસ્કારમ`ત્રસિદ્ધિ ' અને સિદ્ધિદાયક સિદ્ધચક્ર’ ગ્રંથ પરથી આવી શકશે. ધન, સત્તા કે કેઈપણુ સાંસારિક પ્રયેાજન માટે થતુ મ ંત્રપદ્મનું યાન ધર્મ ધ્યાનની કોટિમાં આવી શકતું નથી. રૂપસ્થધ્યાનના અધિકારે દેવાધિદેવ પરમાત્માના—-રૂપનું મૂર્તિનું આલંબન લઇને ધ્યાન ધરવાનુ છે. તે અંગે ધ્યાનદીપિકામાં કહ્યું છે કે–
と
શ્રીતી કર
सर्वातिशययुक्तस्य केवलज्ञानभास्करम् । अर्हतो रूपमालम्ब्य ध्यानं रूपस्थमुच्यते ॥ रागद्वेषमहामोहविकारैरकलंकितम् । शान्तं कान्तं मनोहारि सर्वलक्षणलक्षितम् ॥
• સ અતિશયાથી યુક્ત,કેવળજ્ઞાનના સૂર્ય સ્વરૂપ, રાગ-દ્વેષરૂપ મહામેાહના વિકારોથી અકલંક્તિ, શાંત, કાંત, મનોહર અને સ` શુભ લક્ષણેાથી યુક્ત એવા અરિહંતના રૂપનું આલંબન લઈ ને ધ્યાન ધરવું, તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે.
9