________________
અન્ય ચાર ધ્યાના
૪૪૫
પ્રશ્ન-એ રીતે હી મંત્રીજ-મંત્રપદ કોનું સ્મરણ કરાવે છે ?
ઉત્તર–હી મંત્રીજ–મ ત્રપદમાં ચાવીશ તીથંકરોની સ્થાપના છે, એટલે તે ચાવીશ તીથ કરાતુ સ્મરણ કરાવે છે. આ સંબંધી વિશેષ વિવેચન અમારા રચેલા • શ્રીઋષિમ`ડલ આરાધના ' ગ્રંથમાં થયેલું છે, તે જોઈ લેવુ. પ્રશ્ન-જે મ`ત્રષદમાં ો ખીજ લગાડેલું હોય, તેનુ ધ્યાન ધમ ધ્યાનની કોટિમાં આવી શકે ?
ઉત્તર-જ્યાં શ્રી ખીજ લક્ષ્મીના સદ્વૈત તરીકે લગાડેલું હોય, ત્યાં તે ધર્મ ધ્યાનની કોટિમાં આવે નહિ. પરંતુ શ્રી" આજ આત્મીય સૌન્દર્યાંના સ ંકેત રૂપે પણ વપરાય છે. જેમ ૐ ૐ શ્રી ગર્દૂ નમ:' આ મંત્રપુષ્ઠનું ધ્યાન ધર્મ – ધ્યાનની કેટિમાં આવે.
:
પ્રશ્ન-પુષ્ટધ્યાનમાં મંત્રપનુ આલ અને ન લેતાં કોઈ આગમપદ કે સૂત્રપદનું આલ ંબન લઇ શકાય કે નહિ ? ઉત્તર-લઈ શકાય. પ્રાચીન જૈન યાગપદ્ધતિમાં આ રીતે બીજી ભૂમિકાએ સૂત્રપદનું આલંબન લેવાતુ હતુ. પ્રશ્ન-સૂત્રપદનું આલંબન લેવું ઠીક કે મંત્રપદનું ? ઉત્તર-બંનેનું આલખન લાભકારક છે, છતાં આ ખાખતમાં ગુરુનુ જે પ્રકારનું માર્ગદર્શન હેાય, તે પ્રમાણે વવું. આપણને આ બેમાંથી કોનું આલંબન વધારે શ્રેયસ્કાર : નીવડશે? તેનેા નિણુંય તેઓ સારી રીતે કરી શકે છે.