________________
અન્ય ચાર ધ્યાના
૪૩૭
સિંહાસન છે, એ સિંહાસન પર હું બેઠેલેા છું અને ધ્યાનસ્થ અની કર્માંને! નાશ કરી રહ્યો છું.
આ કલ્પના જાણે બધું સાક્ષાત્ હાય, એ રીતે ખૂબ તન્મયતાથી કરવાની છે. આ પ્રકારની પાર્થિવી કલ્પના કરવાથી મનનું વલણ આત્મલક્ષી થાય છે અને તે આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગી અને છે.
તે પછી આગ્નેયી ધારણા કરવાની હોય છે. તેના વિધિ આ પ્રકારના છેઃ ચેાગ્ય સ્થાન-આસનાદિ ગ્રહણ કર્યા પછી ધ્યાતાએ પેાતાના નાભિમડળમાં સોળ પાખંડીવાળુ એક સુંદર કમલ ચિતવવું, આ કમલમાં મથાળેથી શરૂ કરીને જમણી બાજુ વળાંક લે એવી રીતે જ્ઞ, બા, રૂ, રૂં, ૩, ૩, , ૠ, હૈં, હૈં, છુ, તે, ો, ઔ, અં, : એ સેાળ સ્વરની સ્થાપના કરવી અને કર્ણિકાના ભાગમાં તેમાંથી સ્કુરાયમાન મહામંત્ર હૈં ને ચિતવવા. પછી તેના રેકમાંથી ધીમે ધીમે ધૂમાડાની શિખા નીકળી રહી છે, એમ ચિંતવવું. પછી તેમાંથી તણખા નીકળતા ચિ ંતવવા અને દેવટે જવાલાએ નીકળી રહી છે, એમ ચિંતવવું. પછી આ સેળ પાંખડીવાળા કમલની ખરાખર ઉપર હૃદયના ભાગમાં આઠ પાંખડીવાળું કમક્ષ અધોમુખ ચિંતવવુ, એટલે કે તેની ડાંડી ઉપર હોય અને પાંખડીએ નીચેના તરફ વિકાસ પામેલી હાય, એ રીતે ચિંતવવુ. પછી આ આઠ પાંખડીએ તે માઠ પ્રકારનાં કમ છે, એમ માની પેલી જવાલાએ વડે તેનુ