________________
૪૦૪
સામાયિક-વિજ્ઞાન તે સંબંધી જે એકાગ્ર ચિંતન કરીએ, તેને ધર્મધ્યાન સમજવાનું છે.
જેમ આર્તધ્યાનના ચાર પ્રકારો છે. રૌદ્રધાનના ચાર પ્રકારો છે, તેમ ધર્મધ્યાનના પણ ચાર પ્રકારે છે અને શુકલધ્યાનના પણ ચાર પ્રકારે છે. આ રીતે ચાર આંક ધ્યાનમાં પ્રતિષ્ઠા પામેલ છે. થાનના આ પ્રકારે જવાનું મુખ્ય કારણ તે એ છે કે તેમાં ચિંતન કરવા યંગ્ય પદા
નું વ્યવસ્થિત ચિંતન થઈ શકે. આપણે તેના પર જ મુખ્ય લક્ષ્ય આપીએ અને ભળતા તર્કોથી બચીએ. | ધર્મધ્યાનના ચાર પ્રકારે આ પ્રમાણે સમજવાઃ (૧) આજ્ઞાવિચયધર્મધ્યાન – જિનેશ્વર ભગવંતાની આજ્ઞા અંગે એકાગ્ર ચિંતન કરવું તે. (૨) અપાયવિચયધર્મધ્યાન-રાગ-દ્વેષ અને ક્રોધાદિ કષાયથી થતા અપાયે સંબંધી એકાગ્ર ચિંતન કરવું તે. (૩) વિપાકવિયધર્મધ્યાન -કર્મના શુભાશુભ વિપાક સંબંધી એકાગ્ર ચિંતન કરવું તે. અને (૪) સંસ્થાનવિચયધર્મધ્યાન – સંસ્થાન એટલે લેકના સ્વરૂપ સંબંધી એકાગ્ર ચિંતન કરવું તે. | ધર્મધ્યાનના આ ચાર પ્રકારે પિકી પ્રથમ આજ્ઞાવિય. ધર્મધ્યાનને પરિચય મેળવીએ.
અહીં એમ ચિંતન કરવું ઘટે કે “આ વો ” શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરવામાં જ ધર્મ રહે છે. એ આશા બહારનું કેઈ પણ કામ કરવું એ ધર્મ નથી, બલકે અધર્મ છે. શ્રી જિનેશ્વદેવ સર્વસ,