________________
૪૩૨
સામાયિક-વિજ્ઞાન
વ્યવહારથી તે। કોઇ પણ વસ્તુ પર બે ઘડી મનને સ્થિર રાખી શકીએ તેને પણ ધ્યાનસિદ્ધિ કહેવાય. આપણે માટે તે આ સિદ્ધિ પણ ઘણી મેાટી છે, કારણ કે આપણું મન એક વસ્તુ પર એક કે બે મિનિટ પણ સ્થિર રહેતું નથી. પૂજાપાઠ, જપ, ધ્યાન, ક્રિયા, અનુષ્ઠાન બધા વખતે આપણા મનને વિક્ષેપ ચાલુ હાય છે, તેથી અમે ધ્યાનના શિક્ષણને અતિ અગત્યનું માનીએ છીએ.
પ્રશ્ન-શું ટોઇ પણ સંચાગેામાં આપણે શુકલધ્યાન ધરી ન શકીએ ?
ધર્મ ધ્યાન પછી આવે
ઉત્તર-શુકલધ્યાનના અધિકાર તે છે, તેા પ્રથમ ધર્મધ્યાન ધરી જુએ. તમને આ પ્રશ્નના જવાબ મળી જશે.
:
:
અમને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યાં કે · હું અખજતિ થઇ શકું કે નહિ ? ’ અમે કહ્યું : ‘ જરૂર થઇ શકે, પણ તે માટે ૧૦૦ ક્રોડ રૂપિયા ભેગા કરવા પડે. સેા ક્રોડ એટલે ૧૦૦૦૦ લાખ એ તો ખરાખર ને? ૧૦૦૦૦ લાખ એટલે ૧૦૦૦૦૦૦ દશ લાખ હજાર, હવે મહિને તમે ૧૦૦૦ કમાઓ તે તમને દશ લાખ મહિના અર્થાત્ ૮૩૩૩૩ૐ ૬ લાગે અને કદાચ મહિને લાખ રૂપિય કમાએ તેા પણ ૮૩૩ વર્ષ કરતાં થોડો વધારે સમય લાગે, એટલે તમારે કાં તેા આટલુ આયુષ્ય મેળવવુ જોઇએ અને તમારા જીવતાં જ એટલે વીશ વર્ષોંમાં ક્રોડપતિ થવુ હોય તે તમારી માસિક આવક ૪૧ લાખ કરતાં વધારે
તેના અનુભવ પરથી
એક વાર એક સભામાં