________________
: ૪૩૦
સામાયિક-વિજ્ઞાન સ્થિર થવાનું સ્થાન આવેલું છે. ત્યાં તે અનંતકાલ સુધી અનિર્વચનીય સુખને ઉપભેગ કરે છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ધ્યાનને વિષય શેમાં ગણાય છે ?
ઉત્તર-ધ્યાનને વિષય સામાન્ય રીતે રોગમાં ગણાય છે. અન્ય શાસ્ત્રોમાં ધ્યાનની વાતો આવે છે, પણ વેગશાસ્ત્ર જેટલી વ્યવસ્થિત અને વિશદ નહિ.
પ્રશ્ન-જૈન શામાં ધ્યાનનું વ્યવસ્થિત અને વિશદ વર્ણન થયેલું છે, તેનું કેમ ?
ઉત્તર-જૈન ધર્મ ઘણા પ્રાચીનકાળથી ગપરાયણ હતું, એટલે તેનાં શાસ્ત્રોમાં સ્થાનનું વ્યવસ્થિત અને વિશદ નિરૂપણ હેય એ સ્વાભાવિક છે.
પ્રશ્ન-કેઈથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છૂટતાં જ ન હોય છે ?
ઉત્તર–તે એ દુર્ગતિના અધિકારી થાય. જે તેમણે દુર્ગતિમાંથી બચવું હોય તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડવાં જ જોઈએ. તેના ઉપાયે પૂર્વે બતાવી ગયા છીએ.
પ્રશ્ન-ધર્મધ્યાન કેણ કરી શકે?
ઉત્તર-ધર્મધ્યાન નાના-મોટા સહ કેઈ કરી શકે. આ ધાર્મિક જ્ઞાનમાં કે ધાર્મિક ક્રિયામાં ચિત્ત પરેવવું અને
તેમાં લીન થવું, એ ધર્મધ્યાન જ છે. અલબત્ત, શાસ્ત્રીય