________________
૪૨૮
સામાયિક-વિજ્ઞાન શ્રી પતંજલિ મુનિએ ચગદર્શનના સમાધિપાદમાં કહ્યું છે કે–ચોશ્ચિત્તવૃત્તિનિરોધઃ સારા ચિત્તને નાના પ્રકારની વૃત્તિ અર્થાત્ સ્વરૂપ ધારણ કરતું અટકાવવું, એ વેગ છે.” અને “તવ ટ્રષ્ટ્રઃ સ્થsઘરથાનમ્ ારા તે વખતે એટલે નિરોધ સ્થિતિમાં દ્રષ્ટા પિતાના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થાય છે. એ બંને વસ્તુઓ અહીં સાથે થતી જણાય છે. આટલું જાણ્યા પછી કોણ કહી શકશે કે જૈન ધર્મમાં
ગ નથી? રાગ નથી ? પરિભાષા જુદી હોય તેથી શું? તેમાં જે તત્ત્વ છે, તે જ મહત્વનું છે અને આપણે તેના પર જ દષ્ટિ રાખવાની છે.
હવે શુકલધ્યાનના ત્રીજા પ્રકાર પર આવીએ. તેનું નામ છે–સૂક્ષ્મકિયા–અપ્રતિપાતી શુકલધ્યાન. વાસ્તવમાં આ ધ્યાન નથી, પણ તેમાં જે ગનિરોધની કિયા થાય છે, તેને ધ્યાન સમજી લેવાનું છે, એ સ્પષ્ટતા ઉપર થઈ ગઈ છે. કેવલી કે સર્વજ્ઞ ભગવંત શું થયું ? શું થાય છે અને શું થશે? એ રીતે ત્રણેય કાલનું જ્ઞાન ધરાવતા હોય છે, એટલે પિતાને નિર્વાણ સમય જાણી શકે છે. આ નિર્વાણ સમય નજીક આવે, ત્યારે તેઓ પર્યકાસન આદિ કઈ અનુકૂલ આસને બેસીને બાદર કાયયેગમાં રહી બાદર મનોવેગ અને વચનેગને નિરોધ કરે છે, એટલે કે તેને સંઘે છે, પછી સૂમિ કાયયેગમાં સ્થિત થઈ બાદર કાયવેગને પણ સંધે છે અને પછી વચન તથા મનના સૂમગને પણ સંધે છે, ત્યારે તેમને આ સૂક્ષ્મકિયા–અપ્રતિપાતી નામનું ત્રીજું શુકલ