________________
ધર્મ ધ્યાનના અભ્યાસ
૪
દાખલાએ રજૂ કરે છે, પરંતુ ત્યાં ધર્મના નામે સંપ્રદાયેના મમત્વનુ જે પાષણ થયુ, તેનાં એ પરિણામે છે. ધર્મ તા મનુષ્યને વિચારશીલ બનાવે છે, એટલે તેનુ' અનૂન ઓસરી જાય છે. વળી તે મનુષ્ય માત્રને ચાહતાં શીખવે છે અને જૈન ધર્મો જેવા આગળ વધેલા ધમેમાં તે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમની ધારા વહેવરાવવાના આદેશ આપે છે, એટલે તેનાથી કજિયા -કંકાસ તથા ઝઘડા શાંત થાય છે, યુદ્ધની ભાવના દૂર થાય છે. જ્યાં શિવમસ્તુ સર્વજ્ઞાત:-સર્વ જગતનુ ભલુ ચાઓ, એવી ભાવના હાય, ત્યાં આ બધુ સંભવે જ કેમ? એટલે આ પ્રકારના મતગ્યે કે અભિપ્રાયા એકદેશીય અને તથ્યહીન હોઈ તેને કશુ મહત્ત્વ આપવા જેવું નથી.
પ્રશ્ન- અહી ધમ ધ્યાનના પ્રકારો બતાવવામાં વિય શબ્દના પ્રયોગ કેમ કરવામાં આવ્યે છે ?
ઉત્તર કોઈ વસ્તુ શેાધીને એકઠી કરવામાં આવે, તેને વિચય કહે છે. અહીં ભગવાનની ધર્મ સ ંબંધી જે આજ્ઞાએ છે, અપાયના જે હેતુએ છે અને કર્મબંધનનાં કારણો અને કલા છે, તે સંબધમાં શેાધન કરીને તત્ત્વ' તારવવાનું છે અને તેના પર ચિત્તવૃત્તિને સ્થિર કરવાની છે, તેથી અહીં વિચય શબ્દના ખાસ પ્રયોગ કરવામાં આવ્યા છે. પ્રશ્ન-આજ્ઞાવિચયધમ ધ્યાનથી શે લાભ થાય ?
ઉત્તર-આજ્ઞાવિચયધમ ધ્યાનથી જૈન ધર્મ પર અનન્ય શ્રદ્ધા જામે અને તેણે પ્રખેાધેલા અધ્યાત્મવાદમાં આગળ વધવાનો ઉત્સાહ પ્રકટે, જે મન સ`શયરહિત અને છે, તેનામાં