________________
૪૬
સામાયિક-વિજ્ઞાન.
ભગવાને મેાક્ષ સામે નજર રાખીને સવર અને નિર્જરા એ બે તત્ત્વોની સમજણપૂર્વક આરાધના કરવાનું કહ્યું છે, તે; હું એ એ તત્ત્વાની સમજણપૂર્વક આરાધના કરું છું ખરો ?
.
ભગવાને જ્ઞાન અને ક્રિયા અનેથી મેાક્ષ કહ્યો છે, તેથી જ્ઞાનની આરાધના અનન્ય મને કરવી જોઇએ, તે હું કર છું ખરો ? ન કરતા હાઉ તે શા માટે ? શું તે માટે સાધને નથી ? સગવડ નથી ? ગુરુના ચાગ નથી ? કે મારા પોતાના જ નિ યની ખામી છે ? હે જીવ ! ભગવાનની આજ્ઞા માથે ચડાવીને તું જ્ઞાનમાર્ગનો પ્રવાસી અને. વળી ક્રિયામાં પણ તારી કચાશ ઘણી છે! તારી દરેક ક્રિયા અમૃતાનુષ્ઠાનરૂપ થવી જોઇએ, તે થાય છે ખરી? અશુદ્ધિ, અવિધિ, અજ્ઞાન તથા પ્રમાદ ખ ંખેરીને તું ક્રિયાકુશલ ખન, રે ક્રિયાકુશલ બન !
ભગવાનની આજ્ઞા છે કે સ્વભાવમાં સ્થિર રહેવું અને વિ-ભાવથી બચવું, તે પ્રમાણે હે જીવ! તું સ્વભાવમાં સ્થિર રહે છે ખરા ? રહે છે તે કેટલા વખત ? પછી વિ– ભાવમાં કેમ સરકી પડે છે? શું એ તારે માટે ચાગ્ય છે? છેવટે તે તારે સ્વભાવમાં જ સ્થિર થવાનું છે, તેા અત્યારથી જ તેને અભ્યાસ કેમ ન કર !
ભગવાને વસ્તુનું સ્વરૂપ સમજવા માટે નય, નિશ્ચેષ, સપ્તભ’ગી વગેરેની પ્રરૂપણા કરી છે, તેનું રહસ્ય હે જીવ ! તું સમજ્યા ખરા ? ન સમજ્યા તે કયારે સમજીશ ? ભગવાને નિરપેક્ષ વચના એલવાના નિષેધ ફરમાવ્યો છે અને સાપેક્ષ વચના ખેલવાની આજ્ઞા ફરમાવી છે, છતાં હું જવ ! તારાથી