________________
૪૧૬
સામાયિક-વિજ્ઞાન પહેલાએ કહ્યું: “આ જાંબૂડાને તેડી પાડીએ તે મનગમતાં જાંબૂ ખાઈ શકાય.” બીજાએ કહ્યું: “આખા ઝાડને પાડવાને બદલે તેનું એક મોટું ડાળું જ તોડી પાડીએ તે આપણું કામ થઈ જશે. ત્રીજાએ કહ્યું: “એમાં ડાળું પાડવાની શી જરૂર છે ? એક મોટી ડાળીને જ તેડી પાડને ? ચેથાએ કહ્યું: “મેટી કે નાની ડાળી તેડવાની જરૂર નથી. માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તેડી પાડે. પાંચમાએ કહ્યું: “મને તે એ પણ વ્યાજબી જણાતું નથી. જે આપણે જાંબુ ખાવાનું જ કામ છે, તો માત્ર જાંબૂ જ તેડી લે.” એ સાંભળી છઠ્ઠાએ કહ્યું: “ભૂખ શમાવવી એ આપણું પ્રયોજન છે, તે નિષ્કારણ વૃક્ષને ઉખેડવાની, વળી–ડાંખળાને તેડવાની કે તેનાં ફળ પાડવાની ચેષ્ટા શું કામ કરવી ! અહીં ઘણું જાંબૂ પોતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાજાં અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવે.”
આમાં પ્રથમ પુરુષનો અયવસાય કૃષ્ણલેસ્યારૂપ જાણવે, બીજા પુરુષને અધ્યવસાય નીલલેસ્થારૂપ જાણ, ત્રીજા પુરુ અને અધ્યવસાય કાપલેક્ષારૂપ જાણ, ચોથા પુરુષને અધ્યવસાય પીતલેશ્યરૂપ જાણ, પાંચમાં પુરુષને અધ્યવસાય. પલેક્ષારૂપ જાણો અને છઠ્ઠા પુરુષને અધ્યવસાય શુક્લ લેશ્યરૂપે જાણે. પ્રથમની ત્રણ લેશ્યાઓ અશુભ અને પછીની ત્રણ લેશ્યાઓ શુભ ગણાય છે.
અધ્યવસાયની આ તરતમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહ્ય દષ્ટિએ