________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૧૭ સરખી લાગવા છતાં વાસ્તવિકતાએ સરખી હોતી નથી. જે અયવસાય તે બંધ એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યક્તિને નિકાચિત કર્મબંધનું કારણ બને છે, જ્યારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી, એથી વ્યક્તિને અનુક્રમે નિધિત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનો અધિકારી બનાવે છે. અહીં નિધિત્તથી ગઢ, બદ્ધથી કંઈક ગાઢ અને કંઈક શિથિલ અને ધૃષ્ટથી શિથિલ કર્મબંધ સમજવાનું છે. તાત્પર્ય કે જે કમ ચી– યાચીને બાંધ્યું હોય તેનું ફલ અત્યંત દારુણ હોય છે અને અનિચ્છાએ કે નિષ્કામભાવે બાંધ્યું હોય તો તેનું ફલા નામમાત્રનું જ હોય છે. તે સંબંધમાં જૈન શાસ્ત્ર-સાહિત્યમાં અનેક દાખલાઓ નોંધાયેલા છે.
પ્રદેશ એટલે કર્મવર્ગણાઓને સમૂહ. જ્યારે કર્મ બંધાય છે, ત્યારે કર્મની વર્ગણાઓ કે જે પુદ્ગલસ્વરૂપ છે, તે આત્મા સાથે ક્ષીરનીર ભાવે તાદાસ્યભાવ પામે છે, તે સંબંધ નિર્ણય.
આ રીતે કર્મના બંધ અને તેના વિપાક ફલ સંબંધી વિવિધ પ્રકારે એકાગ્ર ચિંતન કરવાથી વિપાકવિયધર્મધ્યાન થયું ગણાય છે.
હવે ચેથા સંસ્થાનવિચ ધર્મધ્યાન પર આવીએ. અહીં સંસ્થાનથી લેકનું સંસ્થાન–કનું સ્વરૂપ સૂચવાયેલું છે. તે અંગે એકાગ્ર ચિંતન કરવું, એ આ સ્થાનને મુખ્ય વિષય છે. અમે સત્તરમા પ્રકરણમાં અગિયારમી લેકસ્વરૂપભાવનામાં જે કંઈ કહ્યું છે, તે બધું અહીં એકાગ્ર ચિત્ત
સા. ૨૭