________________
૪૦૦
સામાયિક-વિજ્ઞાન
વ્યવહારો પરથી દુનિયા સાચી પરિસ્થિતિ સમજી લેશે. લોકલાજે આપણે ઘણા ચે ખેાટા રિવાજોને પાષણ આપ્યુ છે, પણ હવે તેને હિમ્મતથી છોડવા જોઇએ.
પ્રશ્ન-વેદના ઘણી ભારે હાય અને સહન થઈ શકતી ન હૈાય તે શું કરવું ?
ઉત્તર-તેના ઉપાય આ પ્રકરણમાં ખતાવેલા જ છે. એ વખતે મનને નમસ્કારમંત્ર, ઉવસગ્ગહર સ્તત્ર કે કોઇ પણ ષ્ટિમંત્રમાં જોડી દેવું, એથી વેદના જરૂર ભૂલાઈ જશે અથવા તે અતિ હળવી બની જશે. આ પ્રયોગ અમે કર્રલે છે તથા બીજી વ્યક્તિએ પાસે કરાવેલેા છે અને તેમાં સફલતા મળેલી છે.
પ્રશ્ન–પણ મન એમાં ચેટે જ નિહ તા ?
ઉત્તર-આવા પ્રસંગે ખીજા પાસે મત્ર કે સ્તેાત્ર ખ શુદ્ધિ અને ભાવપૂર્વક બે લાવવા. વૈરાગ્યમય સ્તવન સજ્ઝાયાને પણ તે માટે ઉપયાગ થઈ શકે. આજે તે એ પ્રકારની રેકર્ડી પણ મળે છે, તેના લાભ પણ લઇ શકાય.
પ્રશ્ન-વર્ષા સુધી જપ-તપ કરવા છતાં અપ્રાપ્ત ભાગને ભાગવવાની લાલસા કેમ જાગતી હશે ?
ઉત્તર-જ્યાં સુધી મેાહનીય કમ નો ક્ષય થયા ન હેાય ત્યાં સુધી કોઇ પ્રખલ નિમિત્ત મળી જતાં તેના સંસ્કારે જાગ્રત થાય છે અને આવુ પરિણામ આવે છે. તેથી મુખ્ય ધ્યાન મેાહનીયકમ નો ક્ષય કરવા તરફ આપવાનુ છે.