SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ સામાયિક-વિજ્ઞાન વ્યવહારો પરથી દુનિયા સાચી પરિસ્થિતિ સમજી લેશે. લોકલાજે આપણે ઘણા ચે ખેાટા રિવાજોને પાષણ આપ્યુ છે, પણ હવે તેને હિમ્મતથી છોડવા જોઇએ. પ્રશ્ન-વેદના ઘણી ભારે હાય અને સહન થઈ શકતી ન હૈાય તે શું કરવું ? ઉત્તર-તેના ઉપાય આ પ્રકરણમાં ખતાવેલા જ છે. એ વખતે મનને નમસ્કારમંત્ર, ઉવસગ્ગહર સ્તત્ર કે કોઇ પણ ષ્ટિમંત્રમાં જોડી દેવું, એથી વેદના જરૂર ભૂલાઈ જશે અથવા તે અતિ હળવી બની જશે. આ પ્રયોગ અમે કર્રલે છે તથા બીજી વ્યક્તિએ પાસે કરાવેલેા છે અને તેમાં સફલતા મળેલી છે. પ્રશ્ન–પણ મન એમાં ચેટે જ નિહ તા ? ઉત્તર-આવા પ્રસંગે ખીજા પાસે મત્ર કે સ્તેાત્ર ખ શુદ્ધિ અને ભાવપૂર્વક બે લાવવા. વૈરાગ્યમય સ્તવન સજ્ઝાયાને પણ તે માટે ઉપયાગ થઈ શકે. આજે તે એ પ્રકારની રેકર્ડી પણ મળે છે, તેના લાભ પણ લઇ શકાય. પ્રશ્ન-વર્ષા સુધી જપ-તપ કરવા છતાં અપ્રાપ્ત ભાગને ભાગવવાની લાલસા કેમ જાગતી હશે ? ઉત્તર-જ્યાં સુધી મેાહનીય કમ નો ક્ષય થયા ન હેાય ત્યાં સુધી કોઇ પ્રખલ નિમિત્ત મળી જતાં તેના સંસ્કારે જાગ્રત થાય છે અને આવુ પરિણામ આવે છે. તેથી મુખ્ય ધ્યાન મેાહનીયકમ નો ક્ષય કરવા તરફ આપવાનુ છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy