________________
આ રૌદ્રધ્યાનને ત્યાગ
૩૯૫
રહ્યા છે. સીનેમાની ફિલ્મ જોઇને સારા ઘરના છેકરાએ કે વાનોએ ચારી કર્યાના કિસ્સાઓ વમાનપત્રમાં છપાઈ રહ્યા છે. આ બધુ શુ ખતાવે છે? આપણા મહાપુરુષોએ ધર્મ અને અધ્યાત્મના પ્રચાર વડે લેાકજીવનમાં નીતિનું જે ચણતર કર્યું હતું, તે આજે કડડભૂસ થઈ રહ્યું છે ! ‘માલિકે આપ્યા વિના કોઇ વસ્તુ આપણાથી લેવાય જ નહિ, ' એ આપણે! દૃઢ સંસ્કાર હતા અને તેથી આપણે ત્યાં ચારી નામની જ હતી. કોઇ વ્યક્તિ કુસંસ્કારને લીધે એ રસ્તે ડી જતી તે! સમાજ તેની નફરત કરતા અને તેને તરત જ ઠેકાણે લાવી દેવાના ઉપાય અજમાવતા. આજે ચારીનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને મડ-મદિરા જેવી સંસ્થા પણ તેના શિકાર બની રહી છે, તેા બીજાનું પૂછવું જ શું? ચારીને મહાન દુર્ગુણ તથા ક્રુતિને દરવાજો માનીને તેનાથી દૂર રહેવામાં જ આપણું શ્રેય છે. જેણે ચારી છેડી છે, તેને ચારી કરવાના વિચારો આવે જ નહિ કે તે સંબંધી ચિંતન કરવાને પ્રસંગ ઉપસ્થિત થાય જ નહિં, તેથી સુજ્ઞજનાએ જીવનભર કદી કોઈ પ્રકારની ચોરી નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈ એ.
લડાઈ એ લડીને,
ઘણા આરંભ–સમારંભ કરીને, ઘણી તેમજ ઘણા જીવાના ઘાત કરીને જે ધન, પશુ તથા સ્ત્રી વગેરે વિષયભાગની સામગ્રી રાણુ અંગે સતત ચિંતા કરવી, યાજના ઘડવી તથા પ્રસંગ
ધાય, પૃથ્વી, મેળવી છે, તેના