________________
૩૯૪
સામાયિક–વિજ્ઞાન
ત્યાં સુધીની પ્રવૃત્તિ કરવી અને તેમાં આનંદ માનવા, એ બીજા પ્રકારનું અમૃતાનુબંધી કે અમૃતાનંદ નામનું રૌદ્રધ્યાન છે. જાડુ ખેલી ખીજાને છેતરવા, નુકશાનમાં ઉતારવા તથા અનેક પ્રકારની મુશ્કેલીઓમાં ધકેલી દેવા, એ એક પ્રકારના દુષ્ટ વ્યવહાર છે. કેટલાક મનુષ્યા તેા પેાતાના પાંચ રૂપિયાના ફાયદા માટે જા હું મેલીને સામાને પાંચ હજારના નુકશાનમાં ઉતારતાં પણ અચકાતા નથી, તેમનું હૃદય કેવું કેટલું કઠોર હશે ? સ્વાર્થ સાધના માટે અસત્ય શાસ્ત્રોની રચના કરી લેાકાને ઠગવા અને તેમને અનુચિત લાભ લેવા, એ પણ એટલું જ નિ ંદ્યકૃત્ય છે. જાડી સાક્ષી આપીને સામાનો કેસ લેા કરવા, અનાવટી દસ્તાવેજો તૈયાર કરીને કોઈ પર ખાટા સો કરવા કે બનાવટી પત્રા યા ચિત્રા ઊભા કરીને કોઇને ફસાવી દેવા, એ પણ ઘણુ' અધમ કૃત્ય છે. તાત્પર્ય કે આ પ્રકારનાં કામેા કરતાં તેની વિચારધારા ચાલે છે, તે સ''ધી વારંવાર ચિંતન કરવું પડે છે તથા કોઈ વાર પાતાના સાગરીતો સાથે મળી લખાણ મસલતપૂર્વક કાવતરાં પણ ઘડવાં પડે છે. તે બધાને સમાવેશ આ બીજા પ્રકારના રૌદ્રધ્યાનમાં સમજવા.
ચોરી કરવાના વિચારો કરવા, તેની યાજનાએ ઘડવી, તે પાર પાડવામાં મશગુલ રહેવું, અને તેમાં વિઘ્ન કરનારના નાશ કરી આનંદ પામવા, એ ત્રૌજા પ્રકારનું સ્તેયાનુબંધી કે ચૌર્યાનંદ નામનુ રૌદ્રધ્યાન છે. ચારીના અનેક પ્રકારો છે, જે વિજ્ઞાનના વધવા સાથે નવા આપ–નવા આકાર પામી