________________
સામાયિક-વિજ્ઞાન
જો શાસ્રશ્રવણુ, સત્સંગ આદિથી સમજણ સુધરે તે આ ધ્યાના જરૂર છેડી શકાય, પણ આજે કેટલા મનુષ્યા સજ્ઞપ્રણિત શાસ્ત્રોનુ શ્રવણ કરે છે? કેટલા મનુષ્ય સાધુમહાત્માઓ કે જ્ઞાનીઆના સંગ કરે છે? ‘બહુ થોડા’ એ તેના ઉત્તર છે અને તેથી જ સમાજના મોટા ભાગ પર આ ધ્યાનનું પ્રભુત્વ છે.
૩૯૨
અહી એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે આ ધ્યાન અને ૌદ્રધ્યાન એ બે જોડિયા ધ્યાના છે, એટલે કે જ્યાં આધ્યાન હાય, ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપે રૌદ્રધ્યાન આવી જાય અને જ્યાં રૌદ્રધ્યાન હાય, ત્યાં કોઇ ને કોઈ સ્વરૂપે આ ધ્યાન પણ આવી જાય. જો આ ધ્યાન નહિ તેા રૌદ્રધ્યાન નહિ અને રૌદ્રધ્યાન નહિ તે આ ધ્યાન પણ નહિં. દુઃખ, નિરાશા કે હતાશામાંથી માણસને ક્રેાધ જન્મે છે, એટલે કે તેના પિરણામા રૌદ્ર અને છે અને તે હિંસા, જૂ, ચારી વગેરે પ્રવૃત્તિઓ કરવા તત્પર બને છે. તે જ રીતે રુદ્ર બનીને હિંસા, જૂઠ, ચોરી વગેરે ભયંકર કર્યાં કરનારા આખરે આ ખની જાય છે અને દુઃખના નિસાસા નાખવા લાગે છે.
મહમ્મદ ગીઝનીએ સાત વાર ભારત પર ચડાઈ કરી હતી અને અનેક પ્રકારનાં ક્રૂર કર્યાં આચરીને પુષ્કળ દોલત એકડી કરી હતી, પણ જ્યારે અંતસમય આવ્યો ત્યારે તે હીરા-માતી, સુવણુ આદિના ઢગલા પર બેસીને પાકે ને પાકે રાવા લાગ્યા કે અરેરે ! આમાંનું મારી સાથે કંઈ પણ નહિ આવે ? શું હું ખાલી હાથે જ ચાલ્યા જઇશ અને