________________
સામાયિક–વિજ્ઞાન.
(૧૨) આધિદુલ ભ ભાવના છે, ત્યારે નવતત્ત્વપ્રકરણમાં અપાયેલી ગાથાઓ અનુસાર (૧૦) લેાકસ્વભાવભાવના,
(૧૧) ધિદુભભાવના, (૧૨) અર્હ દ્દુ ભભાવના છે. આમાં લોકસ્વરૂપ અને એધિદુભ ભાવનાના ક્રમમાં ફેર છે અને ધર્માં સ્વાખ્યાતભાવનાના નામમાં ફેર છે; પણ તેમાં તાત્ત્વિક તફાવત નથી. ધર્માં સ્વાખ્યાતભાવનામાં સગ ભગવંતોએ ધમ સારી રીતે કહેલા છે, એટલે તેનુ શરણ અંગીકાર કરવાની ભાવના કરવાની છે, જ્યારે અબ્દુલ ભ ભાવનામાં ધર્મના સાધક–ઉત્પાદક-ઉપદેશક એવા અરિહંત આદિની પ્રાપ્તિ પણ મહાદુલ ભ છે, એમ વિચારી તેમનુ શરણુ સ્વીકારવાનુ છે અને તેમણે ઉપદેશેલા ધમાં શ્રદ્ધાન્વિત થવાનુ છે. અહી અરિહંતની સાથે ગણધર, કેવલી, પ્રત્યેકબુદ્ધ, પૂર્વધર અને પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર આચાય ને પણ દુર્લભ માની તેમના પ્રત્યે ભક્તિવંત થવાનું છે અને તેમની પર પરા દ્વારા જે ધમ પ્રાપ્ત થયા, તેને નિષ્ઠાપૂર્વક અનુસરવાના છે, એટલે તાત્ત્વિક દૃષ્ટિએ તેમાં ખાસ તફાવત નથી.
૩૭૮
પ્રશ્ન-શરીરને અનિત્ય ચિતવતાં તેના તરફ ઉપેક્ષા થાય અને એ રીતે આરોગ્ય અગડે, એ સ`ભવિત ખરું કે નહિ ?
ઉત્તર–શરીરને અનિત્ય ચિતવવુ ચેાગ્ય છે, પણ તેના તરફ ઉપેક્ષા કરી તેનુ સ્વાસ્થ્ય બગડે, આરાગ્ય કથળે એવી.