________________
ભાવનાઓનુ' સેવન–૨
668
પ્રશ્ન-ભાવના વસ્તુરૂપે શુ છે ?
ઉત્તર-શુભ વિચારવાળી એક પ્રકારની મનોવૃત્તિ. વિશેષતાથી કહીએ તેા જે મનેાવૃત્તિ શુભ વિચારવાળી હાય અને આત્માને મોક્ષના અભિલાષી બનાવવાપૂર્વક વૈરાગ્યાદિ સચમસાધના પ્રત્યે દોરી જતી હોય તેને ભાવના જાણવી.
પ્રશ્ન-આવી ભાવના એક હાય તેા ન ચાલે ? તેના આર જેટલા પ્રકારે શા માટે?
ઉત્તર–જો એક ભાવનાથી કામ ચાલતું હોત તે તેના વધારે પ્રકારો પાડવામાં આવત નહિ, પણ અનુભવે એમ સમજાયું કે મનના જુદા જુદા પ્રકારનાં વિપરીત વલણાને સાનુકૂલ કરવા હાય તે ભાવનાઓ જુદા જુદા પ્રકારની જોઇએ. એ રીતે બાર ભાવનાઓનુ આયેાજન થયું અને તે કાર્ય સાધક નીવડતાં તેના પ્રચાર થયેા.
પ્રશ્ન-શું બધાં શાસ્ત્રામાં ખાર ભાવનાઓનાં નામ આ પ્રમાણે મળે છે?
ઉત્તર—ના. કોઇકમાં ફરક પણ આવે છે. પરંતુ પ્રથમના નવ નામેામાં કે તેના ક્રમમાં કશો ફેર નથી. તે પછીનાં નામ અને ક્રમમાં થોડા ફેર આવે છે. દાખલા તરીકે અહીં યોગશાસ્ત્ર વગેરેના આધારે રજૂ થયેલી નામાવલિમાં
(૧૦) ધર્મ સ્વાખ્યાત ભાવના, (૧૧) લેાકસ્વરૂપભાવના,