________________
૩૭૨
સામાયિક-વિજ્ઞાન
ચારે બાજુ અલે કાકાશ આવેલું છે, અર્થાત્ આ લેક આકાશના એક ભાગમાં જ અસ્થિત છે.
આ લોકમાંડરૂપી રંગમડપમાં આત્મા એ નટ છે અને કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ તથા ઉદ્યમ એ પાંચ સમવાય–કારારૂપી વાજિ ંત્રોએ નચાવ્યા મુજબ નાચે છે.
હું ચેતન ! ચર અને સ્થિર, જંગમ અને સ્થાવર વસ્તુથી ભરેલા આ લાકનું સ્વરૂપ તું ખરાખર સમજી લે. આ લાક દ્રવ્યથી નિત્ય છે, ત્ર છે, શાશ્ર્વત અને પર્યાયથી અનિત્ય છે, ચલ છે, અસ્થિર છે.
હે આત્મન ! આ લેકના કોઈ પણ ભાગ એવા નથી કે જ્યાં તુ કવરાત્ ઉત્પન્ન થયા ન હેાય. આ લેાકના સર્વ ભાગમાં તારું ભ્રમણ ચાલુ જ રહ્યું છે.
હું ચેતન! આ લોકના મથાળે રહેલી સિદ્ધશિલા તરફ જ તારી ષ્ટિ રાખ. તારે એક દિવસ ત્યાં જ પહોંચવાનુ છે.
૧૨-ધદુલ ભભાવના
આ જીવને આધિલાભ થવા દુર્લભ છે, એમ ચિંતવવુ, એ આ ભાવનાના મુખ્ય વિષય છે.
અહી વિચારની ધારા એ રીતે વહેવી જોઈ એ કે આ જીવને મનુષ્યત્વ, કર્મભૂમિ, આ દેશ, ઉત્તમ કુલ, શરીર અને ઇન્દ્રિયોનું પૂરુ' સામર્થ્ય', દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુને ચેગ, શાશ્રવણુ અને બાધિની પ્રાપ્તિ ઉત્તરોત્તર ઘણી દુર્લોભ છે.