________________
૩૫૪
સામાયિક-વિજ્ઞાન આ ભાવનાની યથાર્થતા સમજવા માટે સંથારાપિરિસીની નીચેની બે ગાથાઓનું નિરીક્ષણ–ચિંતનમનન જરૂરી છે
एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥ ९९ ॥
જો રે સામ , નાજ-વંસ-રંતુ सेसा मे बहिरा भावा, सव्वे संजोगलक्खंगा ॥ १२ ॥
હું એકલું છું, મારું કેઈ નથી, તેમ હું પણ કેઈને નથી. આવું અદીન મનથી વિચારીને આત્માનું અનુશાસન કરવું.
“એક મારે આત્મા જ શાશ્વત છે કે જે જ્ઞાન અને દર્શનથી યુક્ત છે. બાકીના સર્વ સંચોગ બલથી અર્થાત્ કર્મના કારણે ઉત્પન થયેલા બહિર્શાવે છે.”
ઘણું સગાં-સંબંધીઓ, નાતીલા–જાતીલાઓ તથા મિત્રે વગેરેથી પરિવલે મનુષ્ય પોતાને બહુવવાળા માને છે અને તે બહત્વમાં જ ઓતપ્રેત રહે છે. અહીં એમ વિચારવું ઘટે કે “એકલે છું. મારું કોઈ નથી.” તે તે એકીભાવમાં અર્થાત્ આત્મભાવમાં રહે.
જે મનુષ્યને ખાસ સગાંવહાલાં નથી કે મિત્રો નથી કે નાતીલા–જાતીલામાં સ્થાન નથી, તે એમ માને કે “અરેરે! હું એકલે છું, આમાં મારું કેઈ નથી.” તે એ વિચાર દીનતામાંથી જન્મેલે કહેવાય અને તેથી આર્તધ્યાનથી કટિમાં