________________
ભાવનાઓનુ સેવન−1
૩૫૯
મતિમાન ! તમે કેમ કરતા નથી ? આવા શરીરમાં પેસીને અમે શૌચાચાર એટલે પવિત્ર રહેવાના આચાર શી રીતે કરીએ ? તાત્પર્ય કે ગમે તેવા શૌચાચાર પાળીએ તે પણ તે શુચિમય-શુદ્ધ-પવિત્ર થવાનુ નથી.
ખીજી પણ અનેક રીતે શરીરની અશુચિના વિચાર કરી તેના પરના મેાહ ટાળવાના છે.
ભાવનાઓના વિશેષ પરિચય આગામી પ્રકરણમાં અપાચેા છે. પ્રશ્નોત્તરી તેને છેડે આપેલી છે.