________________
[ ૧૮ ] ભાવનાઓનું સેવન–૨
ગત પ્રકરણમાં અનિત્યાદિ છ ભાવનાઓનો પરિચય અપાઈ ગયે. હવે બાકી રહેલી છે ભાવનાઓને પરિચય આ પ્રકરણમાં આપીશું.
૭–આAવભાવના આશ્રવ એટલે કર્મનું આત્મા ભણી આવવું. તેને હેતુઓ અંગે ખાસ વિચારણા કરવી, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
અહીં એમ વિચારવું ઘટે કે જેમ પર્વતમાંથી ચારે બાજુ પડતાં ઝરણાનાં પાણી વડે તળાવ જલદી ભરાઈ જાય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ભેગનાં કારણે આત્મા કર્મોથી ભરાઈ જાય છે. તેથી હે જીવ! તું એ પાંચે ય કારણેથી વિરામ પામ.
હે ચેતન! મિથ્યાત્વના ગે અનાદિકાલથી તું આ