________________
સામાયિક-વિજ્ઞાન
(૧) ક્ષમા, (૨) માવ, (૩) આવ, (૪) મુક્તિ (નિર્લોભતા), (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય, એ દશ યતિધર્મો છે. આ દરેકનું મહત્ત્વ વિચારી તેને તારા જીવનમાં વણી લે.
P
૩૬૬
હે જીવ! તું ખાર ભાવનાઓનું નિત્ય સ્મરણ કરી ભવરૂપી રોગને મટાડવા માટે એ ઉત્તમ પ્રકારનું રસાયણ છે. વળી હું આત્મન્ ! તું (૧) સામાયિક, (૨) છેદેપસ્થાપ નીય, (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂમસ`પરાય અને (૫) યથાખ્યાત એ પાંચે ય ચારિત્રનું સ્વરૂપ સમજી તેના પાલનમાં ઉદ્યત થા, જયાં સુધી તું ૩ ગુપ્તિ, ૫ સમિતિ, ૨૨ પરિષ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ ચારિત્ર એ રીતે ૫૭ પ્રકારવાળા સુંવરનું સ્વરૂપ સમજીને તેને અનુસરીશ નહિં, ત્યાં સુધી તારો ભનિસ્તાર શી રીતે થશે ?
ગુપ્તિ-સમિતિ આદિ ૫૭ ભેદાને વિચાર મુખ્યત્વે ત્યાગી પુરુષોએ કરવાના છે. અહીં ગૃહસ્થ સાધકે એવો વિચાર કરવો ઘટે કે સવરની સાધના માટે મહાપુરુષોએ સામાયિક, પ્રતિક્રમણ, પોષધ, જિનદન, જિનપૂજા, ગુરુદર્શન આદિ જે જે ઉપાય બતાવ્યા છે, તેના હૈ જીવ! તુ ખૂબ ખૂબ આદર કર અને તેનુ ં બને તેટલું આરાધન કર, -નિર્જરાભાવના
ક નિર્જરાના ઉપાય સ ંબધી ચિ ંતન કરવુ, એ આ ભાવનાનો મુખ્ય વિષય છે.