________________
દિષ્ટ આત્મા ભણી રાખો
૩૩પ
અહિરામદશામાંથી અતરાત્મદશામાં આળ્યે અને ત્યાર પછી જ પરમાત્મદશાને પામ્યા, એટલે તેમાં પણ નિયત ક્રમ ખરાખર જળવાઈ રહ્યો. કોઈ વાર અંતરાત્મદશા ઝડપથી પ્રાપ્ત થાય છે અને તેમાં વિકાસના અનેરા વેગ આવે છે, એટલે થોડી વારમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ તેને અર્થ એ નથી કે હિરામદશામાંથી પરમાત્મદશાની સીધી પ્રાપ્તિ થાય છે.
આપણે અહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં જવાના સબલ પ્રયત્ન કરવા જોઈ એ.