________________
૩૪૦
સામાયિક-વિજ્ઞાન. “હે આત્મન્ ! તું બાર ભાવનાઓનાં નામ સાંભળ અને તેનું ચિંતન કર, જેથી જન્મ-જો-મરણના ફેરામાંથી છૂટી જઈશ.
તે નામે આ પ્રમાણે જાણવઃ (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવના, (૩) સંસારભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિભાવના, (૭) આવભાવના. (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) ધર્મવિખ્યાત ભાવના, (૧૧) લોકસ્વરૂપભાવના અને (૧૨) બધિદુર્લભ ભાવના.
આ બારે ય ભાવનાનું સ્વરૂપ અહીં ટૂંકમાં જણાવીએ છીએ.
૧-અનિત્યભાવના શરીર, યૌવન, સંપત્તિ, અધિકાર અને અત્યંતર વિકલ્પની અનિત્યતા ચિંતવવી, તે આ ભાવનાને મુખ્ય વિષય છે.
આ બધી વસ્તુઓ અનિત્ય છે, એમ તે આપણે, જાણીએ છીએ, પણ આપણે એ જ્ઞાન ઉપરછલ્લું છે, શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે વિષયપ્રતિભાસ છે, તેથી આપણું અનિત્ય વસ્તુઓ પ્રત્યેની આસક્તિ ટળતી નથી. આપણે જીવનવ્યવહાર તે એ ચાલે છે કે જાણે આ બધી વસ્તુઓ નિત્ય હાય! તાત્પર્ય કે આપણું હૃદયના ઊંડાણમાં તેની અનિત્યતા વસી નથી. એ અનિત્યતા પૂરા.